26.5 C
Gujarat
October 20, 2026
Amdavad Live
Home Page 242
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહોટેલ અને રિસોર્ટ

એજી ગ્રુપ અને IHG એ અમદાવાદમાં “હોલિડે ઇન અમદાવાદ” શરૂ કરવા માટે એક ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 29 મે 2025: એજી ગ્રુપ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ (IHG), જે વિશ્વની અગ્રણી હોટેલ કંપનીઓમાંની એક છે, તેમણે અમદાવાદમાં 150 રૂમની હોલિડે ઇન
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓફફશોર બેટિંગ અને રિયાલ્ટી એએસસીઆઈ એન્યુઅલ કમ્પ્લેઈન્ટ્સ રિપોર્ટ 2024-25માં સૌથી વધુ ઉલ્લંઘન કરનાર ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યાં:ગ્રાહકો દ્વારા સંકેત આપેલી નિયમભંગ કરનારી જાહેરાતોમાં 83 ટકાનો ઉછાળો

amdavadlive_editor
56 ટકા જાહેરાતો ગેરમાર્ગે દોરનારી જોઈ, 47.5 ટકાએ હાનિકારક પ્રોડક્ટો અથવા સ્થિતિઓને પ્રમોટ કરી. એએસસીઆઈએ સરેરાશ ફરિયાદ ટર્નઅરાઉન્ડ સમયમાં 46 ટકાનો ઘટાડો નોંધાવ્યો, જે હવે
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેટોલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લિજેન્ડરી ‘કેપ્ટન કૂલ’ એમએસ ધોનીનું સ્વાગત કરે છે

amdavadlive_editor
» સર્વોત્તમ ઠંડક પ્રસ્તુત કરવા ડેટોલે બનાવી એમએસ ધોની સાથે ટીમ – 3x તીવ્ર ઠંડક~ અને 99.9% કીટાણુઓ સામે રક્ષણ આપે છે* – કેપ્ટન કૂલ
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફેશને 30 મેથી 4 જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ની 16મી આવૃત્તિ જાહેર કરી

amdavadlive_editor
ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન, વાઇલ્ડક્રાફ્ટ, હાઇલેંડર
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પી.એસ.એમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તબીબોની ટીમે અમદાવાદથી રેફર થયેલ દર્દીને એક્યુટ રેસ્પીરેટરી ફેઈલ્યર રોગની૪૦ દિવસની સઘન સારવાર આપીને જીવનદાન બક્ષ્યુ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: પ્રમોદસિંહ ઉં વર્ષ-૫૪ નામના દર્દીને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સાત દિવસ સારવાર આપ્યા પછી સાજા થવાની આશા છોડી દીધેલ
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નાણાકીય વર્ષ 2024-25 માં ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA સોલર)નો ચોખ્ખો નફો 127.50% વધ્યો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: ભારતની અગ્રણી સોલારપેનલ ઉત્પાદક કંપની, ઇન્સોલેશનએનર્જી લિમિટેડ (INA સોલાર) એ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2024-25
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

સકરા વર્લ્ડ હોસ્પિટલએ બેંગલુરુમાં 500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ડિઝાઇન અને નિર્માણ માટે ટેન્ડમ હેલ્થકેરની નિમણૂક કરી

amdavadlive_editor
ભારત, બેંગલુરુ ૨૭ મે ૨૦૨૫ — ભારતની પ્રથમ 100% FDI ટર્શરીકેર હોસ્પિટલ, સકરા વર્લ્ડ હોસ્પિટલએ ઉત્તર બેંગલુરુમાં બીજી આધુનિક હોસ્પિટલની ડિઝાઇન અને નિર્માણ માટે અગ્રણી
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા ગુજરાતમાં વિસ્તરણ – NEET અને JEEના આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે એક્સક્લૂસિવ ગુજરાતી YouTube ચેનલનો પ્રારંભ

amdavadlive_editor
નવી ગુજરાતી YouTube ચેનલ https://www.youtube.com/@aakashinstitutegujarati NEET અને JEE વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું અભ્યાસન અનુભવ પ્રદાન કરશે ધોરણ 8 થી 12 માટે ગુજરાતી ભાષામાં વ્યાપક વિડિઓ
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

amdavadlive_editor
આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે. આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય”