તહેવારોની આ સિઝનમાં ગુજરાતમાં મોટી ખરીદી, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન પ્રીમિયમ પર અપગ્રેડ થવાનું અને વેલ્યૂ શોપિંગનો લાભ લેવાનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું
લોકપ્રિય પ્રોડક્ટ્સમાં લેપટોપ, ટેબ્લેટ, સ્પીકરો, રેફ્રિજરેટરો, વોશિંગ મશીન, એર કન્ડીશનર, બ્યૂટી અને પર્સનલ કૅર માટે જરૂરી ચીજવસ્તુઓ, સ્પોર્ટ્સ ન્યૂટ્રીશન, તહેવારોને લગતી ફેશન અને એસેસરીઝ સામેલ....
