- ગ્રાહકો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન એમેઝોન બજારમાં બ્યૂટી, ફેશન, હોમ અને ઇલેક્ટ્રોનિક્સ પર 70% સુધીની છૂટનો આનંદ માણી શકે છે, સાથે જ વધારાના કૅશબેકનો લાભ પણ ઉપલબ્ધ*
- એથનિક વેર અને ટ્રેડિશનલ જ્વેલરીથી લઈને ફેસ્ટિવ ફૂટવેર તથા હોમ ડેકોર સુધી, નવરાત્રી દરમિયાન અદ્રિતીય કિંમતોનો આનંદ માણો
- રુફસ, લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટરી સહિત AI-સંચાલિત શોપિંગ ટૂલ્સ ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ શોધવામાં અને વિશ્વાસ સાથે ખરીદી કરવામાં મદદ કરે છે.
બેંગલુરુ | ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ આકર્ષક ફેસ્ટિવ ઑફર્સ રજૂ કરી રહ્યું છે, જ્યાં ગ્રાહકો એમેઝોન બજાર ઉપર એફોર્ડેબલ કિંમતોએ નવરાત્રી માટે તૈયાર થઈ શકે છે. પોતાના એથનિક વૉર્ડરોબને અપડેટ કરવા અને ફેસ્ટિવ લૂક્સ માટે સજ્જ થવાથી લઈને પોતાના ઘરનું કલરફૂલ ડેકોરેશન કરવા માટે, ગ્રાહકો ફેશન, બ્યૂટી, કિચન, હોમ સહિત અનેક પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનમાંથી પસંદગી કરી શકે છે. પસંદગી માટે 3 કરોડથી વધુ પ્રોડક્ટ્સ સાથે એમેઝોન બજાર દરેક સ્ટાઇલ અને ઓકેશન માટે ફેસ્ટિવ એસેન્સિયલ્સ શોધવાનું સરળ બનાવે છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો એક્સ્ટ્રા કેસબેક સાથે તમામ કેટેગરીઝ પર 70% સુધીની છૂટનો આનંદ માણી શકે છે.* ગ્રાહકો SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ તથા EMI ટ્રાન્ઝેક્શન્સ ઉપર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
અહીં એમેઝોન બજાર ઉપર રહેલી તહેવારો માટે જરૂરી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી છેઃ
જયપુરી કોલ્હાપુરી ઘૂંઘરું સેન્ડલઃ રૂ.274
ટ્રેડિશનલ ઘૂંઘરુંની ડિટેઇલિંગ ધરાવતાં આ જયપુરી-સ્ટાઇલ કોલ્હાપુરી સેન્ડલ સાથે તમારા નવરાત્રીના લૂકને કમ્પ્લિટ કરો. એથનિક ચાર્મના મિશ્રણ સાથે દરરોજ એક વર્સેટાઇલ લૂક માટે તેને એમ્બ્રોડરી કરેલા કૂર્તા, રંગીન લહેંગા અથવા ફેસ્ટિવ સ્કર્ટ સાથે પેર કરો.
એડજસ્ટેબલ ગોલ્ડ-ટોન ટ્રેડિશનલ નેકપિસઃ રૂ.399
આ ગોલ્ડ-ટોન નેકપિસ સાથે પોતાને તહેવાર માટે તૈયાર કરવા માટે ટ્રેડિશનલ ફિનિશિંગ ટચ ઉમેરો. તેની એથનિક સ્ટાઇલિંગ તેને નવરાત્રી સેલિબ્રેશન, ફેમિલી ગેધરિંગ્સ અને ફેસ્ટિવ ઇવનિંગ્સ માટે કૂર્તા, લહેંગા અને અન્ય ભારતીય પોશાકો સાથે સજ્જ કરવા માટે બેસ્ટ સિલેક્શન બનાવે છે.
ટોટલ ફેશન ઓક્સિડાઇઝ્ડ ટ્રેડિશનલ નેકલેસઃ રૂ.198
આ ઓક્સિડાઇઝ્ડ ટ્રેડિશનલ નેકલેસ સાથે તમારી મનપસંદ ગરબા નાઇટ્સ માટે તમારું ફેશન સ્ટેટમેન્ટ બનાવે છે. મિરર-વર્ક ચણિયા ચોલી, એમ્બ્રોડરી કૂર્તા અને રંગીન ફેસ્ટિવ આઉટફિટ્સ સાથે તેની એથનિક એસ્થેટિક આકર્ષક લાગે છે, જે તેને નવરાત્રી સેલિબ્રેશન માટે ગો-ટૂ એસેસરી બનાવે છે.
એથનિક જયપુરી મલ્ટીકલર વેલ્વેટ જૂતીઃ રૂ.242
આ મલ્ટીકલર એમ્બ્રોડરી કરેલી જયપુરી જૂતી સાથે તમારા ફેસ્ટિવ લૂકને કમ્પ્લિટ કરો. તેના વાઇબ્રન્ટ કલર્સ અને વેલ્વેટ ફિનિશ ચણિયા ચોલી, એથનિક સૂટ અને લહેંગા સાથે રંગ જમાવે છે, જે નવરાત્રી સેલિબ્રેશન, વેડિંગ્સ અને અન્ય ફેસ્ટિવ ઓકેશન માટે બેસ્ટ સિલેક્શન છે.
તાવસ્ય વૂમન ફ્લોરલ પ્રિન્ટેડ શોર્ટ કૂર્તીઃ રૂ.289
આ પ્રિન્ટેડ શોર્ટ કૂર્તી સાથે તમારા વૉર્ડરોબને ફ્રેશ ફ્લોરલ ટચ આપો. તેનું રાઉન્ડ નેક, થ્રી-ક્વૉટર સ્લીવ્ઝ અને ફમ્ફર્ટેબલ ફિટ તેને વર્સેટાઇલ લૂક માટે જીન્સ, ટ્રાઉઝર્સ અને એથનિક બોટમ સાથે પેર કરવા આસાન પસંદગી બનાવે છે, જે કેઝ્યુઅલ આઉટિંગ્સ, ઓફિસ વેર અને ફેસ્ટિવ ગેધરિંગ્સમાં શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
VASTRASIDE વૂમન્સ બાંધણી આઉટફિટઃ રૂ.299
એમ્બેલિશ્ડ નેકલાઇનની ખાસિયત ધરાવતાં આ બાંધણી જેવા વૂમન્સ આઉટફિટ સાથે નવરાત્રીના રંગોની ઉજવણી કરો. આ ટ્રેડિશનલ ડિઝાઇન તેને પૂજાની મુલાકાતો, ફેમિલી ગેધરિંગ્સ અને સેલિબ્રેશન માટે ફેસ્ટિવ વૉર્ડરોબ પિક બનાવે છે, જ્યારે એથનિક જ્વેલરી તહેવારોની ઉજવણીમાં વધારાનો ઉમંગ ઉમેરે છે.
વિન્સક્રાફ્ટ ડેકોરેટિવ ટીલાઇટ હોલ્ડરઃ રૂ.189
ડેકોરેટિવ ટીલાઇટ હોલ્ડર સાથે તમારા ઘરે વૉર્મ અને આકર્ષક ફેસ્ટિવ વાતાવરણ ઊભું કરો. નવરાત્રી ઇવનિંગ્સ અને ફેસ્ટિવ ગેધરિંગ્સમાં સૉફ્ટ ડેકોરેટિવ ગ્લો ઉમેરવા માટે તેને ટેબલટોપ, શેલ્ફ અથવા ઘરના ખાસ ખુણામાં મુકો.
ઝૂમકી ધરાવતી PANCA લોટસ વૉલ હેંગિગઃ રૂ.159
ઝૂમકી ડિટેઇલ્સની વિશેષતા ધરાવતાં આ કમળ આકારના હેંગિગ સાથે તમારા એન્ટ્રન્સ અથવા પૂજા રૂમને ફેસ્ટિવ રિફ્રેશ આપો. તેની ડેકોરેટિવ ડિઝાઇન તેને તમારા નવરાત્રી સેટઅપ માટે બેસ્ટ સિલેક્શન બનાવે છે, જે તમારી પ્રાર્થના અને સેલિબ્રેશન માટે કલરફૂલ અને વેલકમિંગ સ્પેસ ક્રિએટ કરવામાં મદદ કરે છે.
યાશિકા વૂમન્સ ટ્રેન્ડી બનારસી કાંજિવરમઃ રૂ.369
આ બનારસી કાંજિવરમ આર્ટ સિલ્ક સાડી સાથે પોતાને ટાઇમલેસ એલિગન્સ માટે તૈયાર કરો. અનસ્ટિચ બ્લાઉઝ પિસ સાથે તેની ફ્લોરલ પેટર્ન તેને ફેસ્ટિવ સેલિબ્રેશન, વેડિંગ્સ, ઇવનિંગ્સ ગેધરિંગ્સ અને ફેમિલી ફંક્શન માટે વર્સેટાઇલ પસંદગી બનાવે છે.
પર્લ હેન્ડલ ધરાવતી BYRA ફ્લોરલ થ્રેડ એમ્બ્રોડરી સિક્વિન પોટલી બેગઃ રૂ.179
ઇન્ટ્રિકેટ થ્રેડ એમ્બ્રોડરી, સિક્વિન ડિટેઇલિંગ અને એલિગન્ટ પર્લ હેન્ડલની વિશેષતાઓ ધરાવતી આ ફ્લોરલ પોટલી બેગ સાથે તમારો નવરાત્રી લૂક કમ્પ્લિટ બનાવો. તેની ટ્રેડિશનલ ડિઝાઇન તેને ગરબા નાઇટ્સ, પૂજા ગેધરિંગ્સ અને ફેમિલી સેલિબ્રેશનમાં તમારા ફેસ્ટિવ એસેન્સિયલ્સ માટે તેને સ્ટાઇલિશ એસેસરી બનાવે છે. ફેસ્ટિવ ફિનિશિંગ ટચ માટે તેને સાડી, લહેંગા અથવા એથનિક કૂર્તા સાથે પેર કરો.
એથનિક વેર અને ટ્રેડિશનલ એસેસરીઝથી લઈને હોમ ડેકોર અને રોજિંદા એસેન્સિયલ્સ સુધી, ગ્રાહકો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન એમેઝોન બજાર (માત્ર એમેઝોન મોબાઇલ એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ) ઉપર એફોર્ડેબલ ફેસ્ટિવ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાંથી ખરીદી કરી શકે છે.
ગ્રાહકો બે અથવા વધુ ચીજ-વસ્તુઓની ખરીદી પર રૂ.100ની મહત્તમ મર્યાદામાં 10% કેસબેક મેળવી શકે છે, જ્યારે નવા ગ્રાહકો તેમના પ્રથમ ઑર્ડર પર રૂ.150ની મહત્તમ મર્યાદામાં 35% કેસબેકનો આનંદ માણી શકે છે. શાર્પેસ્ટ-પ્રાઇસ ધરાવતી ચીજ-વસ્તુઓ સરળ ઓળખ માટે બજાર બેજ ધરાવે છે. ગ્રાહકો મેગા પ્રાઇસ ડ્રોપ અને દર છ કલાકે લૂટ ઓ’ક્લોક ડીલ્સની સાથે સાથે દિવા, ફેઇરી લાઇટ્સ, પોટલી બેગ્સ સહિત અનેક ચીજ-વસ્તુઓને માત્ર રૂ.99થી પણ ઓછી કિંમતોએ ખરીદી શકે છે. કોઈપણ મિનિમમ ઓર્ડર વેલ્યૂ વગર ફ્રી ડિલિવરી ગ્રાહકોની સેવિંગ્સમાં ઉમેરો કરે છે.
એમેઝોન બજાર એ એમેઝોન ઇન્ડિયાનું સમર્પિત મૂલ્ય-આધારિત ડેસ્ટિનેશન છે જે અતિ-પરવડે તેવા ભાવે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ શોધી રહેલા બજેટ પ્રત્યે સભાન ખરીદદારો માટે તૈયાર કરવામાં આવ્યું છે. ફેશન અને હોમ ડેકોરથી લઈને રસોડાના સાધનો અને વાયરલેસ એસેસરીઝ સુધી બધુ જ તેના પર ઉપલબ્ધ છે. બજાર એક વિશાળ, ક્યુરેટેડ પસંદગી પ્રદાન કરે છે જ્યાં ગ્રેટ ડીલ્સ સરળ ખરીદીના અનુભવને પૂર્ણ કરે છે. “વધુ ખરીદો, વધુ બચાવો” જેવી સુવિધાઓ અને અવિશ્વસનીય ઓછી કિંમતો સાથે, બજાર દ્વારા સવલત અને વિશ્વસનીયતા સાથે ગ્રેટ ડીલ્સ પૂરી પાડવામાં આવે છે.
== સમાપ્ત ==
