35.2 C
Gujarat
October 19, 2026
Amdavad Live
Home Page 222
CSR પ્રવૃત્તિઓઅવેરનેસએજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ટેક-પ્રેરિત વર્લ્ડમાં, વિરાસત ફાઉન્ડેશન બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન કરી રહ્યું છે

amdavadlive_editor
અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫ – વર્તમાન સમયમાં, જ્યારે બાળકો ડિજિટલ અને ટેકનોલોજીથી પ્રેરિત દુનિયાને ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વિરાસત ફાઉન્ડેશન યુવા પેઢીને
એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

amdavadlive_editor
એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે ગુરુગ્રામ, ભારત | ૮ જુલાઈ ૨૦૨૫ — સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભુજમાં અલ્ટ્રાટેક લાઈમસ્ટોન માઈનને ખાણકામ મંત્રાલયના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા 5- સ્ટાર રેટિંગ એનાયત

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫: અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની તેર લાઈમસ્ટોન ખાણોને રાજસ્થાનના જયપુરમાં 7મી જુલાઈ, 2025ના રોજ આયોજિત પુરસ્કાર સમારંભ ખાતે નાણાકીય વર્ષ 2023-24
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાત કુમારગથી જો બચી જશો તો એ જ સારામાં સારો માર્ગ છે

amdavadlive_editor
કોઈ પ્રતિબંધ લગાવવા નથી આવ્યો,પણ ઉઘાડ કરવા આવ્યો છું. આપણે નરમાંથી નરોત્તમ અને નરોત્તમમાંથી નારાયણ બની શકીએ,જો આ સાત મર્યાદાનું પાલન કરીએ તો. મારાથી રહેવાતું
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ફરી જલ્દી હાર્વડમાં કથાગાનનાં મનોરથ સાથે રામકથાનું સમાપન; આગામી-૯૬૦મી રામકથાનો ૧૯ જૂલાઇથી સ્વિટ્ઝરલેન્ડથી થશે આરંભ

amdavadlive_editor
તલગાજરડામાંગુરુપૂર્ણિમા ઉપર કોઈ ઉત્સવ થતો નથી એટલે વિવેકથી તમે નિર્ણય કરી ને ન આવતા. હું ગુરુ નથી,આપ બધાની જેમ હું આશ્રિત છું;એડવાન્સમાંગુરૂપૂર્ણિમાનીવધાઇ:મોરારિબાપુ. માર્ગી નિરોગી પણ
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી

amdavadlive_editor
“બીજાઓનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો,ખુદનું મૂલ્યાંકન કરો” પ્રશંસા હંમેશા કુંવારી હોય છે કારણ કે સાધુ એને સ્વિકારતો નથી અને અસાધુને પ્રસન્નતા જ સ્વિકારતી નથી! “ભોજન
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા M9: AI-પાવર્ડ 4K QD-OLED સ્માર્ટ મોનિટર રજૂ, જે કામ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં પરિવર્તન લાવે છે

amdavadlive_editor
ફ્લેગશિપ M9 મોડેલ AI પાવર્ડ ઉપયોગમાં આસાની વિસ્તારતાં નવા વિઝ્યુઅલ સ્ટાન્ડર્ડ અને અપડેટેડ M8 and M7 સ્થાપિત કરે છે. સ્માર્ટ મોનિટર સિરીઝે લોકો જે રીતે
ગુજરાતબિઝનેસબ્યુટી પ્રોડક્ટરાષ્ટ્રીયહેડલાઇન

ગ્લો એન્ડ લવલીએ ‘અપની રોશની બહાર લા’ લોન્ચ કર્યું, જે મહિલાઓને લીડ કરવા, પ્રભાવિત કરવા અને શાઇન કરવા માટે સશક્ત બનાવવાની એક દેશવ્યાપી પહેલ છે.

amdavadlive_editor
⇒ ધ ગ્લો અપ એકેડમી’ નો પ્રારંભ કર્યો, જેનો ઉદ્દેશ્ય ભારતના દરેક પિન કોડમાં એક ડિજિટલ ક્રિએટરને તૈયાર કરવાનો છે. ગુજરાત, અમદાવાદ | ૦૭ જુલાઈ
ગુજરાતબોલિવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ધુરંધર નું ધમાકેદાર ફર્સ્ટ લુક રિલીઝ થયું! ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે

amdavadlive_editor
મુંબઈ | ૬ જુલાઈ ૨૦૨૫: જીયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝે આજે રણવીર સિંહના જન્મદિવસના ખાસ અવસરે 2025ની સૌથી મોટી અને ખૂબજ અપેક્ષિત ઍક્શન-થ્રિલર ફિલ્મ *‘ધુરંધર’*
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનનું સફળ આયોજન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૬ જુલાઈ ૨૦૨૫: અમદાવાદમાં શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાના દર્દીઓમાં કલાને પ્રોત્સાહન આપવા અને તેમને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુ