૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ અમદાવાદ દ્વારા ૭ શાળાઓમાં મિશન દ્રષ્ટિ – મેગા નેત્ર તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી.
ગુજરાત, અમદાવાદ | ૧૮ જુલાઈ ૨૦૨૫: યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીના માર્ગદર્શન હેઠળ કોબાની મહાપ્રજ્ઞા વિદ્યા નિકેતન શાળામાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ
