કપિલ શર્માએ કોમેડીની ધૂમ મચાવવાનું ચાલુ રાખ્યું છેઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોએ લાગલગાટ છ સપ્તાહ સુધી નેટફ્લિક્સ ઈન્ડિયાના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે
મુંબઈ | 31મી જુલાઈ 2025: નેટફ્લિક્સ ઈન્ડિયાની એકમાત્ર સાપ્તાહિક ઓરિજિનલ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન-3એ દેશભરના દર્શકો પર રાજ કરવાનું ચાલુ રાખીને લાગલગાટ છ સપ્તાહ
