ગુજરાતમાં એમેઝોન બજારમાં ઓર્ડરમાં 30 ગણો વધારો નોંધાયો, સૌથી મોટો ઉછાળો કાપડ અને ગૃહ ઉત્પાદનોમાં થયો
Amazon.inના બજેટ શોપિંગ પ્રોગ્રામ બજારમાં ગુજરાતમાંથી નવા ગ્રાહકોમાં 5 ગણો વધારો જોવા મળ્યો છે ગુજરાતના ગ્રાહકો પૈસાનું વળતર આપતી ખરીદીનો આનંદ માણે છે. એમેઝોન બજારમાં
