25.8 C
Gujarat
October 18, 2026
Amdavad Live
Home Page 187
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

amdavadlive_editor
12 મહિનામાં 25,000થી વધુ ચાર્જ પોઈન્ટ્સ માટે 13 ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટરો સાથે સમજૂતી કરાર સર્વ ચાર્જર સ્થળો આસાન નેવિગેશન માટે ફ્લીટ એજ પર દેખાશે મુંબઈ
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગેલેક્સી A06 5G શરૂ થાય છે INR 9899થીઃ સેમસંગ દ્વારા ફેસ્ટિવલ સીઝન પૂર્વે આકર્ષક લિમિટેડ પિરિયડ ડીલ જાહેર

amdavadlive_editor
ગેલેક્સી A06 5G સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડને ટેકો આપીને કિફાયતી કિંમતે પરિપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે. બહેતર કિફાયતીપણું ચાહતા ગ્રાહકો માસિક ફક્ત
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

યવતમાલ મહારાષ્ટ્રથી મોરારિબાપુની રામકથાનું સમાપન; ૯૬૪મી રામકથા ૨૦ થી ૨૮ સપ્ટેમ્બર,બરસાના ધામ(મથુરા)થી ગુંજશે

amdavadlive_editor
નવરાત્રિનાં નવલા દિવસોમાં રાધારાની ધામ બરસાનાથી ગુંજશે રામકથાની પાવન પંક્તિઓ. જે માતા-પિતાનું અતિક્રમણ કરે છે એનું આયુષ્ય, કલ્યાણ, યશ, કીર્તિ, ધર્મ અને લોકોનાં આશીર્વાદ ખતમ
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દરેક ક્ષેત્રમાં સ્કોલર નહીં પણ સ્મોલર બનીને રહેવું જોઈએ

amdavadlive_editor
રામકથામાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની વિશેષ ઉપસ્થિતિ. કથા જપ છે. સત્ય એકવચન,પ્રેમ દ્વિવચન અને કરુણા બહુવચન છે. અધ્યાત્મ વગરનું સંગીત ઉહાપોહ છે. સંગીત ત્યાં સુધી
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રીન હાઉસિંગ: નેટ ઝીરો અને ટકાઉક્ષમ શહેરી જીવનનો માર્ગ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ક્લાઇમેટનું સંકટ હવે તીવ્ર બની રહ્યું છે અને ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સાથે-સાથે ગ્રીન હાઉસિંગની આવશ્યકતા હવે
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટેરિયલ્સ મેનેજમેન્ટ, અમદાવાદ શાખાએ પોતાના આવનાર મુખ્ય કાર્યક્રમ નૅટકોમ 2025 ની તૈયારીઓનો પ્રારંભ વિશ્વ ઓઝોન દિવસની
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઓપ્પો ઇન્ડિયાએ એફ31 5જી સિરીઝ લોન્ચ કરી : ડ્યુરેબિલીટી સાથે સ્મૂથ અને પાવરફુલ પર્ફોર્મન્સ માટેનો શ્રેષ્ઠ સ્માર્ટફોન

amdavadlive_editor
સ્નેપડ્રેગન અને ડાયમેન્સિટી પ્રોસેસર્સ, છ વર્ષની ફ્લુઅન્સી સર્ટિફિકેશન, અને જીઓ અને TÜV-સર્ટિફાઇડ કનેક્ટિવિટી સાથે, F31 સિરીઝ ભારતના મિડ-રેન્જ સેગમેન્ટમાં ડ્યુરેબિલીટી માટે એક નવું બેન્ચમાર્ક સ્થાપિત
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

amdavadlive_editor
ખેલૈયાઓની મનપસંદ બનતી ગરબા રાત્રિ BNIના ગરબા આ વર્ષે શેરી ગરબા માતાજીના ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે કોર્મશિયલ ગરબાથી દુર BNI રાત્રી આ વર્ષે પણ ગરબા
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

જાણો પાર્કિન્સન સર્જરી થકી તમે કેવી રીતે ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશનના હલનચલનને પુનઃસ્થાપિત કરી શકો છે

amdavadlive_editor
ગુજરાત | ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભાવનગર સ્તિથ આવેલી HCG હોસ્પિટલ્સના સર્જન અને કન્સલટન્ટ ડૉ. દિવ્યેશ આહિર દ્વારા ન્યુરોસર્જરી થકી પાર્કિન્સન સર્જરીની કેટલીક વિગતો અંગે વાકેફ
અવેરનેસગુજરાતમોટીવેશનરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫: સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ