વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બર 2026: શ્રીમતી એન. એમ. પાદલિયા ફાર્મસી કોલેજ દ્વારા યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્માની 40મી સંસ્થાકીય મુલાકાતના માઈલસ્ટોન નિમિત્તે વિશેષ કાર્યક્રમ
અમદાવાદ | ૧૦મી સપ્ટેમ્બર ૨૦૨૬ | વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 2026 નિમિત્તે શ્રીમતી એન. એમ. પાદલિયા ફાર્મસી કોલેજ ખાતે ‘માઈન્ડ સ્ટ્રોંગ ગુજરાત’ પહેલ હેઠળ ભવ્ય માનસિક...

