ઓપ્પો ઇન્ડિયાએ AI પોટ્રેટ કેમેરા, પ્યોરટોન ટેકનોલોજી અને પોપઆઉટ ધરાવતી નવી Reno15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી
OPPOએ Reno સિરીઝમાં તેની પ્રથમ Pro Mini વેરિઅન્ટ રજૂ કરી, જે કોમ્પેક્ટ સ્માર્ટફોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. પ્રવાસપ્રેમીઓ માટે ડિઝાઇન કરાયેલા OPPO
