26 C
Gujarat
October 12, 2026
Amdavad Live
Home Page 122
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ICH NEXT અને Peclers Parisએ 2 અબજ ડોલરથી વધુના વ્હાઇટ સ્પેસને ઉકેલવા માટે ભારત-પ્રથમ ગ્લોબલ × લોકલ ટ્રેન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની જાહેરાત કરી

amdavadlive_editor
નવી દિલ્હી, ભારત | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ — ICH NEXT, ભારતનું અગ્રણી સ્વદેશી ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ પ્લેટફોર્મ, આજે Peclers Paris સાથે ભાગીદારીની જાહેરાત કરી. Peclers Paris એક
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

જીયા સંજયભાઈ ત્રિપાઠીની શૉર્ટ ફિલ્મ ‘સંસ્કાર’ થઈ લૉન્ચ

amdavadlive_editor
કચ્છ – મોરબીના સાસંદ વિનોદભાઈ ચાવડા રહ્યા હાજર ગુજરાત | ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ — સાંપ્રત સમાજમાં છાને ખૂણે કરાતા અપરાધો પ્રત્યે સમાજને જાગૃત કરવા માટે
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ઉદ્યોગમાં અગ્રેસર: ભારતમાં 2026 BEE સ્ટાર રેટિંગવાળા એર કંડિશનર્સ લોન્ચ કરનારી સૌપ્રથમ કંપનીઓમાં સામેલ

amdavadlive_editor
ભવિષ્ય માટે તૈયાર લાઇનઅપ તાત્કાલિક ઉપલબ્ધ; ગ્રાહકો ઊર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને ₹ 19,000 સુધીની બચત કરવા માટે તૈયાર નવી દિલ્હી | ૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ —
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

લેવિટેયર: મેનિક અમદાવાદના રાત્રિના આકાશમાં ઇમર્સિવ એરિયલ થિયેટર લાવ્યું

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જાન્યુઆરી ૨૦૨૬ — રવિવારે સાંજે અમદાવાદમાં ખુલ્લા આકાશ નીચે એરિયલ આર્ટ્સ ઇન્ડિયા દ્વારા ઇમર્સિવ એરિયલ થિયેટર પ્રોડક્શન, લેવિટેયર: મેનિક રજૂ થયું
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સનાતન એટલે દિવ્યપુરુષ, દેવપુરુષ નહીં.

amdavadlive_editor
અનેક દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે. શાશ્વત સનાતન છે,સનાતન શાશ્વત છે. પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કૂળ,ધર્મ અને સત્ય-આ સનાતન સપ્તક છે.

amdavadlive_editor
પ્રભાવ ક્ષણભંગુર હોય છે. પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે. મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે. ભારત
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા 17 નેક્સ્ટ જનરેશન ટ્રક્સ લોન્ચઃ સુરક્ષા, નફાશક્તિ અને પ્રગતિ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે

amdavadlive_editor
અઝૂરાસિરીઝરજૂ — ILMCV સેગમેન્ટમાટેશ્રેષ્ઠતાનોનવોઆવિષ્કાર ટાટા Trucks.ev લોન્ચ કરાઇ —I-MOEV આર્કિટેક્ચર – ઇન્ટેલિજન્ટ મોડ્યૂલર ઇલેક્ટ્રિક વ્હિકલ આર્કિચેક્ચર આધારિત ભારતની સૌથી બહોળી ઇલેક્ટ્રિક ટ્રક રેન્જ  વિશ્વ રક્ષાની
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ઇન્ડિયાનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 લઈને આવ્યો છે કરિયાણા, બેબી કેર, પૅટ્સ માટેના પુરવઠા, દૈનિક સ્ટેપલ્સ અને અન્ય રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર શ્રેષ્ઠ ડીલ્સ

amdavadlive_editor
પ્રાઇમ મેમ્બરો માટે દરરોજ વધારાની બચત વસંત પંચમીનીઉજવણીની સાથે લાંબો વિકએન્ડ નજીક આવી રહ્યો છે, ગ્રાહકો મુસાફરી માટે અનુકૂળ ફૂડ પેક, રેડી-ટુ-ઇટ સ્વાદિષ્ટ વિકલ્પો, બાળકો,
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડનો આઇપીઓ 22 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે

amdavadlive_editor
કુલ ઇશ્યૂ કદ – ₹10 ના 60,00,000 ઇક્વિટી શેર સુધી દરેક આઇપીઓનુંકદ – ₹42.00 કરોડ (ઉચ્ચ કિંમત બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹67 – ₹70
અવેરનેસગુજરાતમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

વિરાસત ફાઉન્ડેશનના રોહન જરદોશે પોતાના પુત્ર રૂહાનના જન્મદિવસને શેરિંગનું લેસન બનાવ્યો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — વિરાસત ફાઉન્ડેશનના સ્થાપક, ક્રિએટિવ સ્ટ્રેટેજિસ્ટ અને કોર્પોરેટ ફિલ્મમેકર રોહન જરદોશે તેમના પુત્ર રૂહાનના ત્રીજા જન્મદિવસને સેવાભાવની ભાવનાથી ઉજવ્યો