32.4 C
Gujarat
November 16, 2024
Amdavad Live

Category : હેડલાઇન

ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

સ્વાતંત્ર પર્વ નિમિત્તે સ્વરા ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor
15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ નિમિત્તે અમદાવાદના જાણીતા ડેવલોપર્સ સ્વરા બિલ્ડિંગ હાર્મોનિ ગ્રુપ દ્વારા સ્વરા હાઉસ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

amdavadlive_editor
અમદાવાદ 15 ઓગસ્ટ 2024: હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ, ડાયાફ્રેમ વોલ કન્સ્ટ્રક્શન અને ડીપ બેઝમેન્ટના કામોમાં વિશેષતા ધરાવતી અગ્રણી બાંધકામ કંપનીએ ગુરુવારે સ્વાતંત્ર્ય દિવસની ખૂબ જ ઉત્સાહ અને...
એનજીઓગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ટ્રેઝર હન્ટ 2.0 સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી

amdavadlive_editor
અમદાવાદ 15 ઓગસ્ટ 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનેક રોમાંચક કાર્યક્રમો સાથે કરી, જેમાંથી સૌથી વધુ આકર્ષક હતો ટ્રેઝર હન્ટ...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ઇન્ટરેક્ટ ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન સ્ટાર્સે નવી લીડરશીપ ઇન્સ્ટોલ કરી અને નવા સભ્યોનું સ્વાગત કર્યું

amdavadlive_editor
અમદાવાદ 15 ઓગસ્ટ, 2024 – રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનને ઇન્ટરેક્ટ ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન સ્ટાર્સની સત્તાવાર સ્થાપનાની જાહેરાત કરતાં ગર્વ છે. આ મહત્વની ઇવેન્ટ...
ઉદ્યોગસાહસિકોગુજરાતગુજરાત સરકારભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

31 ડેવલોપીંગ દેશોમાંથી 57 મહિલા વ્યાવસાયિકો ઉદ્યોગસાહસિક કુશળતા વિકસાવે છે

amdavadlive_editor
અમદાવાદ 14મી ઑગસ્ટ 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, અમદાવાદ (EDII) એ ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC વિભાગ દ્વારા પ્રાયોજિત વિકાસનું આયોજન કર્યું હતું. આ...
ઉદ્યોગસાહસિકોગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પ્રિયાંક શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

amdavadlive_editor
અમદાવાદ 14 ઓગસ્ટ 2024: રેને કોસ્મેટિક્સ, બિયરડો અને વિલન લાઇફસ્ટાઇલ જેવા સફળ વેન્ચરો પાછળના સાહસિક ફોર્સ પ્રિયાંક શાહને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ફ્રીડમથી ફેમ સુધીઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત સિદ્ધિઓની અતુલનીય ભારતની વૈવિધ્યતા પર પ્રકાશ!

amdavadlive_editor
અતુલનીય ભારત 78મો આઝાદી દિવસ ઊજવી રહ્યો છે ત્યારે અમે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે પ્રતિભા, સ્થિતિસ્થાપકતા અને અસીમિત મહત્ત્વાકાંક્ષાથી ફૂલતાફાલતા રાષ્ટ્રના અનન્ય પ્રવાસને પ્રતિબિંબિત...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

amdavadlive_editor
આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા....
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

amdavadlive_editor
અમદાવાદ, ઓગસ્ટ 2024: અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના ભવ્ય લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

શેલ્બી હોસ્પિટલ્સે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પર ઓર્ગન ડોનર્સ અને પરિવારોનું સન્માન કર્યું

amdavadlive_editor
શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ શહેરમાં 17 ટ્રાફિક જંકશન પર અંગદાન વિશે જાગૃતિ ફેલાવી, 50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા. હોસ્પિટલના 1,000 થી વધુ કર્મચારીઓએ...