November 13, 2026
Amdavad Live
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે વિસ્કોન ઓટોમેશનના ફાઉન્ડર શ્રી રોહિત સિંઘ અને વર્ધમાન ફર્નિચરના ફાઉન્ડર શ્રી શૈવલ વોરા હતા. અલગ-અલગ રીજનથી આવેલા 200 મેમ્બર્સએ મળીને 250 કરતાં પણ વધારે રેફરલ પાસ કરેલા જેમાં ઘણી સક્સેસ સ્ટોરી પણ શેર કરી હતી . બિઝનેસ લેવલ ઉપર આટલી મોટી ઇવેન્ટ કરનારું બીએનઆઈ અમદાવાદનું યંગેસ્ટ ચેપ્ટર બીએનઆઈ લઝારસ એકમાત્ર રહ્યું હતું.

Related posts

વક્તા રથી અને પોથી સારથી છે.

amdavadlive_editor

ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન પીઆર શ્રીજેશ 2026 યેઝદી રોડસ્ટરની ડિલિવરી લેનારા ભારતના પ્રથમ ગ્રાહક બન્યા

amdavadlive_editor

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadlive_editor

Leave a Comment