November 23, 2026
Amdavad Live
Home Page 50
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

QS I-GAUGE દ્વારા ભારતીય શિક્ષણમાં AI અંગેનો નેશનલ સમિટ 20 અને 21 ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાશે

amdavadlive_editor
બે દિવસીય સમિટમાં મંત્રીઓ, શૈક્ષણિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી નિષ્ણાતો અને શિક્ષણ ક્ષેત્રના હિતધારકો એક મંચ પર આવી જવાબદાર, સમાન અને ગુણવત્તા આધારિત AI અપનાવાને
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોગ્નિઝન્ટે 489 નવા ભરતી કરાયેલા બી-સ્કૂલ ગ્રેજ્યુએટ્સ સાથે ટેલેન્ટ એક્સિલરેટર પ્રોગ્રામ શરૂ કર્યો

amdavadlive_editor
ભારતમાં 37 શહેરોમાં આવેલી 58 સંસ્થાઓમાંથી પ્રતિભાની પસંદગી કરવામાં આવી છે. 37%થી વધુ ભરતી ટેક્નિકલ સિવાયના ક્ષેત્રોમાંથી, જેમાં લિબરલ આર્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

SAL Education Campus અને SAL Institute of Medical Sciences દ્વારા ભવ્ય તિરંગા યાત્રા અને રાષ્ટ્રધ્વજ વંદન સમારોહ યોજાયો

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ | રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના સાથે SAL Education Campus અને SAL Institute of Medical Sciences, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે
ગુજરાતમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

RCM નારી શક્તિ, મહિલાઓની સિદ્ધિઓ અને આત્મનિર્ભરતાની ઉજવણી કરે છે

amdavadlive_editor
‘હર નારી સન્માન કી અધિકારી’ની થીમ હેઠળ આયોજિત સ્પેશિયલ વુમન્સ એકેડમી 2026એ દેશભરની મહિલા એસોસિયેટ બાયર્સ અને નેતાઓને સન્માન તથા પ્રેરણાનું અનોખું મંચ પૂરું પાડ્યું.
ગુજરાતરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

સ્વરા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ | સ્વરા ગ્રુપે શનિવારે ધ્વજવંદન સમારોહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ ૮૦મા
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અમેરિકાની ધરતી પરની મોરારીબાપુની ચાલીસમી કથા

amdavadlive_editor
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં “માનસ ગુરુ પ્રસાદ” શિર્ષક અંતર્ગત કથા ગાન આરંભાયું ———————————— મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાના મંગલ ગાનનો અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.

amdavadlive_editor
ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો,સાહિત્યકારો,વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું! પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી કરપ્શન કમિટી એલિયાસ ભ્રષ્ટાચાર નિર્મૂલન સમિતિ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રાનું
ગુજરાતરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ અને કર્મા ફાઉન્ડેશન દ્વારા 200 વંચિત બાળકો સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની વિશેષ ઉજવણી

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કર્મા ફાઉન્ડેશનના સહયોગથી વંચિત બાળકો સાથે કરી. થલતેજ ગામમાં
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ભારતના 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે 2,000 જાવા, યેઝદી અને બીએસએ રાઇડર્સ એક સાથે આવ્યા

amdavadlive_editor
મુંબઈ | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | ભારતના 80માં સ્વતંત્રતા દિવસના અવસર પર જાવા, યેઝદી અને બીએસએના રાઇડર્સે નોમેડ્સ બેનર હેઠળ દેશભરમાં રાઇડ્સમાં ભાગ લીધો હતો.