કેસ્ટ્રોલ ઇન્ડિયાએ પોતાની ઓટોકેર રેન્જ નીચે ત્રણ નવ પ્રોડક્ટ્સ લોન્ચ કરી
મુંબઇ ૩૦ જૂન ૨૦૨૫: ઓટોમોટીવ અને ઇન્ડસ્ટ્રીયલ લ્યૂબ્રીકન્ટ્સમાં અગ્રણી એવી કેસ્ટોલ ઇન્ડિયા લિમીટેડએ પોર્ટફોલિયોમાં ત્રણ નવી લોન્ચીઝ, થ્રોટલ બોડી ક્લિનર, ફ્યૂઅલ ઇન્જેક્ટર એન્ડ કાર્બ્યુરેટર ક્લિનર અને
