ઇન્ડિયનઓઇલ યુટીટી સિઝન 6: જીત ચંદ્રાએ WR34 રિકાર્ડો વોલ્થરને હરાવી અમદાવાદ SG પાઇપર્સ સામે જયપુર પેટ્રિયોટ્સને શાનદાર જીત અપાવી
અમદાવાદ ૭ જૂન ૨૦૨૫: ઇન્ડિયનઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) માં શનિવારે ભારતીય ખેલાડી જીત ચંદ્રાના નેતૃત્વમાં જયપુર પેટ્રિયોટ્સે અમદાવાદ SG પાઇપર્સને હરાવ્યા હતા. જીતે વર્લ્ડ