નેસ્લે ઇન્ડિયા દ્વારા GST દર ઘટાડાના લાભો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી
ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: નેસ્લે ઇન્ડિયાએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરમાં થયેલા ફેરફારોનું સ્વાગત કર્યું છે.
