‘લલકાર ન્યૂઝ’ આયોજિત ‘ગરબો’ મહોત્સવ ભવ્યતા સાથે સંપન્ન: રાજકીય અગ્રણીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જાણીતા કલાકારોની પ્રેરક ઉપસ્થિતિ
⇒ પરંપરાગત અને અર્વાચીન સંસ્કૃતિના સંગમ સાથે હજારો ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા ⇒ વિવિધ પક્ષના રાજકીય નેતાઓ, વહીવટી અધિકારીઓ અને સિનેમા-સંગીત જગતના કલાકારોએ...
