શબ્દો, સંગીત અને લાગણીઓથી શ્રોતાઓના હૃદય સુધી પહોંચતી નેહલ ભાનુશાલી, ‘SelfishQ’ સાથે અમદાવાદમાં રજૂ કરશે અનોખી સફર
નવ વર્ષથી વધુ સમયથી વાર્તાકથન અને કવિતાના ક્ષેત્રે સક્રિય નેહલ ભાનુશાલીનો વિશેષ કાર્યક્રમ 1 નવેમ્બરે યોજાશે; આત્મપ્રેમ, સંબંધો અને જીવનની લાગણીઓને મળશે કલાત્મક અભિવ્યક્તિ અમદાવાદ,...
