25.2 C
Gujarat
October 24, 2026
Amdavad Live

Category : જીવનશૈલી

ગુજરાતજીવનશૈલીફિટનેસબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

amdavadlive_editor
ઇન્ડિયા વિન્સ !! અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ – મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ...
એક્ઝિબિશનગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસ પર ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ’ એક્ઝિબિશન માટે કેટલોગનું વિમોચન કર્યું

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫ – ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે પોતાના આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસની ઉજવણી નિમિત્તે પોતાનું પ્રશંસનીય પ્રદર્શન, ‘શેપિંગ ડ્રીમ્સ,...
ગુજરાતજીવનશૈલીટુરિઝમબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દુબઈ સાથે ટાઈમલેસ મેમરીઝ બનાવવા માટે એક લેન્ડમાર્ક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

amdavadlive_editor
⇒ ભારતના પાવર કપલ, જે દુબઈને પોતાનું બીજું ઘર માને છે, તેઓ ટુરિઝમ બોર્ડ સાથેના તેમના પ્રથમ કોલાબોરેશન માટે સાથે આવ્યા છે. ⇒ દુબઈ અને...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો

amdavadlive_editor
આપણાં મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે સહુથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે. માનો ખોળો આનંદા યુનિવર્સિટીનું પહેલું સ્થાન છે. મુક્તિ રુપી નારીનો શણગાર...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“મને સૌથી વધુ ત્યાં ગમે છે, જ્યાં કથા હોય.”

amdavadlive_editor
હું જ્યાં છું, ત્યાં સુધી મારા શ્રોતાઓને ઉપર ઉઠાવવા ઈચ્છું છું. તમારી હસ્તીનીપળેપળનેપ્રભુનાં નામમાં ડૂબાડી દો – આસ્થિની ચિંતામાં ન પડો આજના રામકથાના આઠમા ચરણમાં...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ

amdavadlive_editor
સાધુ ક્યારેય કોઈના પાપ જોતા નથી. વાસનાનાં ચરણ પકડવાથી દુર્ગતિ થાય છે, ઉપાસનાનાં ચરણ પકડવાથીસદ્ગતિ થાય  છે. પતિત, ઉપેક્ષિત અને વંચિતોને પુન: સ્થાપિત કરવા એટલે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ વધી છે- પૂજ્ય બાપુ

amdavadlive_editor
મારું મીશન કોઈને સુધારવાનું  નથી, સહુના સ્વીકારનું છે પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. અધ્યાત્મ જગત અજ્ઞાત છે. ગુજરાત, અમદાવાદ ૩૧ મે ૨૦૨૫: “માનસ નાલંદા વિશ્વ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા હું આવ્યો છું – પૂજ્ય બાપુ

amdavadlive_editor
પ્રેમ ક્યારેય પ્રતિબંધ લાદતો નથી, પ્રેમ તો ખુલ્લું આકાશ આપે છે. કથામાં હું તમને સ્વતંત્રતા આપું છું કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરૂ છું....
અવેરનેસગુજરાતજીવનશૈલીપર્યાવરણમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાના મહા અભિયાનમાં સંસ્થાકીય પ્રદાન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 29 મેં 2025: સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ એન. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ કોર્પોરેશન લી. દ્વારા શહેરની મધ્યમાં...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફેશને 30 મેથી 4 જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ની 16મી આવૃત્તિ જાહેર કરી

amdavadlive_editor
ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન, વાઇલ્ડક્રાફ્ટ, હાઇલેંડર...