બાયોફ્યુઅલસર્કલ દ્વારા ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતી કરણઃ ભારતની બાયોએનર્જી ક્ષિતિજમાં પરિવર્તન લાવવા 70,000 ખેડૂતોને જોડે છે
10 રાજ્યમાં પાંત્રીસ આધુનિક વેરહાઉસીસ અને એન્હાન્સ બાયોમાસ એગ્રેગેશન સ્થાપિત કરવાની યોજના ભારત 01 ઓક્ટોબર 2024 —બાયોએનર્જી સપ્લાય ચેઈન માટે અવ્વલ ડિજિટલ મંચ BiofuelCircle દ્વારા...