November 3, 2026
Amdavad Live

Category : સાંસ્કૃતિક કાર્યક્રમ

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

શબ્દો, સંગીત અને લાગણીઓથી શ્રોતાઓના હૃદય સુધી પહોંચતી નેહલ ભાનુશાલી, ‘SelfishQ’ સાથે અમદાવાદમાં રજૂ કરશે અનોખી સફર

amdavadlive_editor
નવ વર્ષથી વધુ સમયથી વાર્તાકથન અને કવિતાના ક્ષેત્રે સક્રિય નેહલ ભાનુશાલીનો વિશેષ કાર્યક્રમ 1 નવેમ્બરે યોજાશે; આત્મપ્રેમ, સંબંધો અને જીવનની લાગણીઓને મળશે કલાત્મક અભિવ્યક્તિ અમદાવાદ,...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

અમદાવાદના ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમીના બાળકોએ રોમાનિયાના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી

amdavadlive_editor
ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડમી ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા છે, જે માત્ર બાળકોને જ આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈને ગુજરાતી સંસ્કૃતિ, લોકનૃત્ય અને પરંપરાઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન કરાવે...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ક્રિષા દવેએ શાસ્ત્રીય નૃત્યમાં સંપૂર્ણ વિશ્વંભરી સ્તુતિ રજૂ કરી

amdavadlive_editor
ગુજરાત, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | નૃત્ય કલા કેન્દ્ર ખાતે ગુરુ શ્રીમતી મહેશ્વરી નાગરાજનના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગુરુ શિષ્ય પરંપરામાં કઠોર તાલીમ લીધા પછી...
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

અમદાવાદ “ધ ગાના એરેના – ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3” સાથે એક ભવ્ય સંગીતમય સાંજનું સાક્ષી બનવા માટે તૈયાર

amdavadlive_editor
અમદાવાદ, ગુજરાત | ૧૯ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે આ એક અસાધારણ અનુભવ બની રહેશે, કારણ કે “ગુરુ શિષ્ય કનેક્ટ સીઝન 3” પ્રસ્તુત...
ગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

બોપલ ખાતે “આઝાદી દિલ સે” દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

amdavadlive_editor
અમદાવાદ | ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ — રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને...
ગરબાગુજરાતરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૦૬ ઓક્ટોબર ૨૦૨૫: સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (માધવ ગ્રુપ) અને તેમના મંડળના તમામ સદસ્યોના આયોજનમાં આજ...
ગુજરાતભારત સરકારમોટીવેશનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

કારગીલમાં શહિદ થયેલા વીરોને મ્યુઝિકલી ટ્રીબ્યુટ આપવામાં આવી

amdavadlive_editor
ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત સિટીમાં સુર થકી વીરોને સલામી આપવામાં આવી ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં...
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (અર્જુનભાઈ ભૂતિયા),જીગર ચૌહાણ પ્રોડક્શન (જીગરભાઈ ચૌહાણ), જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ | ૨૭ ઓગસ્ટ ૨૦૨૫: અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાંના એક માટે તૈયાર છે. ૨૨ સપ્ટેમ્બર થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન નવરાત્રિના...
ગુજરાતગુજરાત સરકારમનોરંજનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

ભારત-ભારતી અમદાવાદ દ્વારા વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક રચનાઓની પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાયો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત ભારતી સંગઠન દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત...