21.2 C
Gujarat
November 22, 2024
Amdavad Live

Category : સરકાર

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

Amazon.inએ સમગ્ર ભારતમાં K-12 પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે NCERT સાથે ભાગીદારી કરી

amdavadlive_editor
ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે સરળ અને સસ્તી સુલભતા સુનિશ્ચિત કરવા માટે Amazon.in પર શરૂ કરાયેલા NCERT બુકસ્ટોર પર પાઠયપુસ્તકોની વિશાળ રેન્જ ઉપલબ્ધ થશે બેંગલુરુ 07 ઑક્ટોબર...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

CREDAI દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લીડરશિપ પ્રોગ્રામ શરૂ કરવા IIMA સાથે ભાગીદારી કરી એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા

amdavadlive_editor
અમદાવાદ 05 ઓક્ટોબર 2024: એક મહત્વના આયોજન અંગે, કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI)  દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લીડરશીપ (RED-L) પ્રોગ્રામ ની...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસરકારહેડલાઇન

કોગ્નિઝન્ટ ગિફ્ટ સિટીમાં ફિનટેક ડિલિવરી સેન્ટરની સ્થાપના કરશે

amdavadlive_editor
આ અત્યાધુનિક સુવિધા ફેબ્રુઆરી, 2025માં શરૂ થશે અને તે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓને ટેક્નોલોજી ઉકેલ આપવા માટેના હબ તરીકે સેવા આપશે  ગાંધીનગર 30 સપ્ટેમ્બર 2024: વિશ્વના...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું

amdavadlive_editor
અમદાવાદ, સપ્ટેમ્બર 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય સશસ્ત્ર દળોના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) અને અન્ય રેન્ક (ORs) માટે યૂનિક રીતે તૈયાર કરેલ...
ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોનો પદ ગ્રહણ સમારોહ

amdavadlive_editor
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ...
અપરાધગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ વચ્ચે ગુજરાતમાં જિલ્લા કલેક્ટરની કાર્યવાહી અંગે ચિંતા ઉભી કરે છે

amdavadlive_editor
મુંબઈ 16 સપ્ટેમ્બર 2024: ધ ગ્લુ બોર્ડ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GBMA) પેસ્ટ કન્ટ્રોલમાં ગ્લુ બોર્ડની આવશ્યક ભૂમિકાની હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે, તેણે કેટલાક જિલ્લા કલેક્ટરો...