એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન ધનતેરસ પહેલાં એમેઝોન ઇન્ડિયાના ટુ-વ્હીલર વેચાણમાં 6x વૃદ્ધિ નોંધાઇ
એકંદરે ટુ-વ્હીલર વેચાણના 60%થી વધુ વેચાણમાં નોન-મેટ્રો શહેરોના ગ્રાહકોનું નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન હીરો મોટોકોર્પ, ચેતક, બજાજ ઑટો, ટ્રાયમ્ફ અને...
