32.7 C
Gujarat
March 17, 2026
Amdavad Live
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓ” અભિયાન હેઠળ એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલન સમિતી દ્વારા વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ — તારીખ 28/12/25ના રોજ  ભ્રષ્ટાચાર હટાઓ, દેશ બચાઓના અભિયાન અંતર્ગત એન્ટીકરપ્સન કમિટિ alias ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતી દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રબીન્દ્રદ્વિવેદીજી અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક દ્વિવેદીજી ગુજરાત પ્રદેશના પ્રવાસે પધારવાના છે.

આ કાર્યક્રમ ભ્રષ્ટાચાર નિર્મુલનસમિતીની ઓફિશિયલ વેબસાઇટ અને સોશિયલમીડિયા પ્લેટફોર્મના લોન્ચિંગ માટે કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય તેમજ આખા ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી સમિતિના સભ્યો અને પદાધિકારીઓ ભાગ લેશે. અને સંપૂર્ણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશની કોર કમિટીની ટીમ દ્વારા યોજવામાં આવ્યો છે.

===============

Related posts

ફિનો બેંકે ઘરની બચતમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી “ગુલ્લક” એકાઉન્ટ શરૂ કર્યું

amdavadlive_editor

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલઃ પ્રથમ દિવસે ચેન્નાઈ ટર્બો રાઈડર્સના જોન લેનકેસ્ટરે બીજી જીત મેળવી ચેન્નાઈ

amdavadlive_editor

એમેઝોનએ એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી નવીન પેકેજિંગ ઉકેલો વિકસાવવા માટે IIT રુરકી સાથે ભાગીદારી કરી

amdavadlive_editor

Leave a Comment