30.3 C
Gujarat
September 20, 2026
Amdavad Live
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકાળવામાં આવે છે. ભારતના સિંધી મશહૂર કલાકાર જતીન ઉદાસીનો મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો. આ સંગીત સમારોહ કાર્યક્રમમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ રિવરફ્રન્ટ પર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ હસ્તીઓ હાજર રહી હતી જેમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી, પૂર્વ ધારાસભ્ય ડો. માયાબેન કોડનાંની અને સિંધી સમાજ ના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને સંગીત સમારોહનો આનંદ માણ્યો હતો.

Related posts

તામિલનાડુમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સની નવી મેન્યુફેકચરિંગ ફેસિલિટીએ સ્થાનિક મેન્યુફેકચરિંગની સાથે પ્રથમ વાહન તરીકે JLRની રેન્જ રોવર ઇવોકની કામગીરી શરૂ કરી

amdavadlive_editor

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (TCI) એ નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિની જાહેરાત કરી

amdavadlive_editor

મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.

amdavadlive_editor

Leave a Comment