- સ્પોર્ટ્સ ગિઅર, મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ, ફિટનેસની આવશ્યક ચીજવસ્તુઓ અને સ્માર્ટ ટીવી સેટ–અપ પર 70% સુધીની છૂટ
- કેટલીક બેંક કાર્ડ્સ પર વધારાની ઓફર્સની સાથે એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર અમર્યાદિત 5% કેશબેક*
- એસજી, ડીએસસી, કોકાટૂ, બોલ્ડફિટ, નિવિયા અને પ્લેઆર જેવી ટોચની બ્રાન્ડ્સની આકર્ષક પ્રોડક્ટ્સ શોધો
- ચાહકો તેમની મનપસંદ ટીમ દ્વારા પ્રેરિત મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ માટે ખરીદી કરી શકે છે; પ્રાઇમ સભ્યો પ્રોડક્ટ્સની શ્રેણી પર સેમ-ડે ડિલિવરી પ્રાપ્ત કરી શકે છે
- એમેઝોનનાં એઆઇ સંચાલિત શોપિંગ ટુલ્સ – રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી – ગ્રાહકોને આ ક્રિકેટ સિઝનમાં આત્મવિશ્વાસ સાથે શોધવા, તુલના કરવા અને ખરીદવામાં સહાય કરે છે
બેંગલુરુ | ૨૫મી મે ૨૦૨૬ | ક્રિકેટ સિઝન જેમ જેમ તેની પરાકાષ્ટાએ પહોંચી રહી છે તેમ તેમ Amazon.in પર મેગા ક્રિકેટ ફેસ્ટિવલ ક્રિકેટની આવશ્યક ચીજવસ્તુઓ, ફિટનેસ ગિઅર, ફેન મર્ચન્ડાઇઝ અને હોમ એન્ટરટેઇનમેન્ટમાં આકર્ષક ડીલ્સ લાવે છે. ગલી ક્રિકેટ મેચ માટે તૈયારી કરી રહ્યા હોય, તમારી રતમને વધુ તેજ બનાવવા માટે તાલિમ લઈ રહ્યા હોય, તમારી ક્રિકેટ કિટને અપગ્રેડ કરી રહ્યા હોય કે પછી દરેક મેચ માટે જોવાના સંપૂર્ણ અનુભવને સેટ અપ કરી રહ્યા હોય, ગ્રાહકો ક્રિકેટથી પ્રેરિત એક્સેસરીઝ અને કલેક્ટિબલ્સની સાથે એસજી, ડીએસસી, કોકાટૂ, બોલ્ડફિટ, નિવિયા અને પ્લેઆર સહિતની ટોચની બ્રાન્ડ્સની વ્યાપક એઆઇ-ક્યુરેટેડ સિલેક્શનમાંથી ખરીદી શકે છે.
શ્રેષ્ઠ ડીલ્સ ઉપરાંત, એમેઝોનનાં એઆઇ-સંચાલિત શોપિંગ ટુલ્સ યોગ્ય પ્રોડક્ટ્સને શોધવી પહેલા કરતા વધુ સરળ બનાવે છે. સુનિશ્ચિત નથી કે કયું બેટ દસ વર્ષનાં બાળક માટે ઉપયુક્ત છે, અથવા કયા જીમ ગ્લવ્સ વેઇટ ટ્રેઇનિંગ માટે યોગ્ય ગ્રિપ આપે છે ? પોતાની આવશ્યકતાઓને આધારે હિંગ્લિશ સહિત અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ત્વરીત, અનુકૂલિત ભલામણો માટે રુફસને પૂછો. શું તમને પસંદ આવ્યા હોય એવા કલેક્ટિબલ કે કિટ બેગ જોયા છે અથવા તમારે બીજું કશું જોઇએ છે ?‘મને રૂ. 2000થી નીચેના ક્રિકેટ થીમના રૂમ ડેકોર અને ફેન કલેક્ટિબિલ્સ બતાવો’ કે ‘આગામી મેચના દિવસ માટે ફેન એક્સેસરીઝ અને ક્રિકેટ મર્ચન્ડાઇઝ બતાવો’ જેવા પ્રોમ્પ્ટ અજમાવો. લેન્સ એઆઇ તમને તે ત્વરીત શોધવા માટે સહાય કરે છે,બ્રાન્ડનું નામ કે પ્રોડક્ટનું ચોક્કસ શિર્ષક જણાવવાની જરૂર નથી. રિવ્યુ હાઇલાઇટ્સ હજારો ગ્રાહકનાં રિવ્યુને સરળ બનાવે છે, જેથી જરૂરી બાબતો સામે આવી શકે, પછી તે ટીવી પર પિક્ચરની સ્પષ્ટતા અને અવાજની ગુણવત્તા હોય અથવા યોગા મેગની ટકાઉતા હોય, તે ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે મોટા નિર્ણય લેવા માટે સહાય કરે છે. જ્યારે કોઇ ડીલ તમારી નજરમાં આવે ત્યારે પ્રાઇઝ હિસ્ટ્રી સમય જતા પ્રોડક્ટ્સની કિંમતો કેવી રહી છે તે ટ્રેક કરે છે, જેથી તમે શ્રેષ્ઠ મૂલ્ય મેળવી રહ્યા છો તે જાણીને ખરીદી કરી શકો છો. આ ક્રિકેટ સિઝનમાં, એમેઝોનના એઆઇ ટુલ્સને સંશોધન કરવા દો અને તમે રમત પર ધ્યાન કેન્દ્રીત કરો. મેચના દિવસની આવશ્યક ચીજવસ્તુઓથી લઈને ક્રિકેટ ગિઅર અને ફિટનેસની આવશ્યક ચીજવસ્તુઓ, મેગા ક્રિકેટ ફેસ્ટિવલ દરેક ક્રિકેટના શોખીનો માટે કંઈક નવું ધરાવે છે.
દરેક ખેલાડીક્રિકેટની જરૂરી ચીજવસ્તુ સાથે મેચ ડે માટે તૈયાર થઈ જાઓઃ
- કોકાટૂ ડિસ્ટ્રક્ટર કમ્પ્લિટ ક્રિકેટ સેટ:ફૂલ-સાઇઝનું બેટ, સ્ટમ્પ અને ટેનિસ બોલ ધરાવતો સંપૂર્ણ ક્રિકેટ કોમ્બો, જે શરૂઆત કરનારાઓ અને કેઝ્યુઅલ મેટ માટે આદર્શ છે. તેને રૂ. 899માં મેળવો
- જેસ્પો સ્લોગ પ્લાસ્ટિક ટેનિસ ક્રિકેટ બેટ ફૂલ સાઇઝ બેટઃ: ફૂલ-સાઇઝ, હળવું વજન ધરાવતું પ્લાસ્ટિક ક્રિકેટ બેટ, જેને ટેનિસ બોલ મેચ માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તે તમામ વયજૂથો માટે યોગ્ય છે. તેને રૂ. 329માં મેળવો
- એસજી સ્કોરર ક્લાસિક ક્રિકેટ બેટ:હળવું વજન ધરાવતું કાશ્મીર વિલો બેટ, જેને ઇન્ટરમિડિયેટ ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તે લેધર બોલ ક્રિકેટ પ્રેક્ટિસ અને મેચો માટે આદર્શ છે. તેને રૂ. 1639માં મેળવો
- ડીએસસી પ્રિમિયમ કમ્પ્લિટ ક્રિકેટ કિટ, હેલ્મેટસાથે:મેચ માટે તૈયાર અનુભવ માટે કાશ્મીર વિલો બેટ, હેલ્મેટ અને સુરક્ષાત્મક ગિઅર ધરાવતી કમ્પ્લિટ ક્રિકેટ કિટ. તેને રૂ. 8,359માં મેળવો
- પુરુષો માટે ડીએસસી બીમર ક્રિકેટ શૂઝ: હળવું વજન ધરાવતા અને ટકાઉ ક્રેકિટે શૂઝ, જેને અનુકૂળતા, સ્થિરતા અને રોજિંદી રમત રમવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેને રૂ. 769માં મેળવો
સખત તાલિમ મેળવો, વધુ સખત રમો – ક્રિકેટ સિઝન માટે ફિટનેસ માટેની આવશ્યક ચીજવસ્તુઓ
- બોલ્ડફિક્સx રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ઓફિશિયલ મર્ચન્ડાઇઝ વેઇટલિફ્ટિંગ બેલ્ટ:ડેડલિફ્ટ્સ, સ્ક્વોટ્સ અને સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ દરમિયાન વિસ્તૃત્ત ટેકા માટે તૈયાર કરેલા લિવર લોક બકલ ધરાવતા પ્રિમિયમ સપોર્ટ લેધર જીમ બેલ્ટ. તેને રૂ. 5,999માં મેળવો
- જીમ માટે બોલ્ડફિટ લીકપ્રૂફ શેકર: વર્કઆઉટ્સ દરમિયાન પ્રોટીન શેક, પ્રિ-વર્કઆઉટ્સ અને દૈનિક હાઇડ્રેશન માટે આદર્શ ટકાઉ અને લીકપ્રૂફ શેકર બોટલ. તેને રૂ. 129માં મેળવો
- શુભમ ગીલ સ્ટાઇલિશ પ્રિન્ટેડ એલ્યુમિનિયમ સિપર બોટલ:સ્ટાઇલિશ 750 મિલિ સ્પોર્ટ્સ સિપર બોટલ, જેને જીમ સેશન્સ, વર્કઆઉટ્સ અને રોજિંદા હાઇડ્રેશન માટે તૈયાર કરવામાં આવી છે, તેને રૂ. 299માં મેળવો
- નિવિયાXપંજાબ કિંગ્સ ઇવીએ યોગા મેટ:યોગ, ઘરે વર્કઆઉટ્સ અને રોજિંદી ફિટનેસ દિનચર્યાઓ માટે તૈયાર કરેલી એન્ટિ-સ્લિપ 6મીમી એક્સર્સાઇઝ મેટ. તેને રૂ. 699માં મેળવો
- નિવિયાXપંજાબ કિંગ્સ સ્કોર્પિયન જીમ ગ્લવ્ઝ:વેઇટ ટ્રેઇનિંગ અને વર્કઆઉટ્સ માટે લેધર પામ ગ્રિપ, રિસ્ટ સપોર્ટ અને પેડેડ સુરક્ષા સાથે તૈયાર કરવામાં આવી છે. તેને રૂ. 399માં મેળવો
- પ્લેઆરxચેન્નઇ સુપર કિંગ્સ યુનિસેક્સ કાશ્મીર વિલો બેટ: ટ્રેઇનિંગ, કેઝ્યુઅલ ગેમ્સ અને ક્લબ મેચિસ માટે તૈયાર કરવામાં આવેલું ટકાઉ અને હળવું વજન ધરાવતું સીએસકે-પ્રેરિત ક્રિકેટ બેટ. તેને રૂ. 2,625માં મેળવો
- પ્લેઆરxસીએસકે કિટબેગ:ટ્રેઇનિંગ, મેચ અને પ્રવાસ દરમિયાન સરળ સંગ્રહ માટે તૈયાર કરવામાં આવેલી મલ્ટિપલ કમ્પાર્ટમેન્ટ્સની સાથે મોકળાશ ધરાવતી અને જળ-પ્રતિરોધક ક્રિકેટ કિટ બેગ. તેને રૂ. 5,199માં મેળવો
ફેન મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ સાથે પોતાની લોયલ્ટીને દર્શાવો
- વિરાટ કોહલી બોબલહેડ:ફ્લેક્સિબલ સ્પ્રિંગ નેક ધરાવતા કલેક્ટિબલ પોલિરેસિન બોબલહેડ, કાર ડેશબોર્ડ્સ, રૂમ ડેકોર અને ક્રિકેટના ચાહકોને ભેટ આપવા માટે એકદમ પરિપૂર્ણ. તેને રૂ. 749માં મેળવો
- પ્યોર ન્યુટ્રિશન સીએસકે સિગ્નેચર મિનિ કલેક્ટિબલ ક્રિકેટ બેટ:સ્ટાઇલિશ સીએસકે-પ્રેરિત સિગ્નેચર મિનિ બેટ, જેને સમર્પિત ક્રિકેટ ચાહકો માટે પ્રિમિયમ કલેક્ટિબલ્સ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તેને રૂ. 499માં મેળવો
- કાચની આરસીબી વોલ પોસ્ટર ફ્રેમ:એક્રેલિક ગ્લાસ ફિનિશ સાથે સ્ટાઇલિશ ફ્રેમ ધરાવતું આરસીબી બોલ આર્ટ, જે તમારા રૂમ અથવા ઓફિસનાં ડેસ્કને ક્રિકેટથી પ્રેરિત સ્પર્શ ઉમેરવા માટે યોગ્ય છે. તેને રૂ. 499માં મેળવો
- ટેનરઆર્ટ્સ વિરાટ કોહલી પોસ્ટર આરસીબી ચેમ્પિયન પોસ્ટર્સ:મેટ ફિનિશ ધરાવતી લેમિનેટેડ વિરાટ કોહલી વોલ ફ્રેમ, જે તમારા સ્થળે આરસીબી પ્રેરિત ક્રિકેટ વાઇબને ઉમેરવા માટે એકદમ યોગ્ય છે. તેને રૂ. 389માં મેળવો
- ટેનરઆર્ટ્સ હાર્દિક પંડ્યા ઈન્ડિયન પોસ્ટર:ચાહકો અને કલેક્ટર્સ માટે હાર્દિક પંડ્યાને દર્શાવતું સ્ટાઇલિશ અને આકર્ષક, ક્રિકેટ થીમ ધરાવતું વોલ આર્ટ. તેને રૂ. 389માં મેળવો
- પ્લેઆર મુંબઈ ઈન્ડિયન્સ બેક કુશન:નરમ અને અનુકૂળ મુંબઈ ઈન્ડિયન્સ થીમનું કુશન, જેને તમારા રહેવાનાં સ્થાન પર સ્પોર્ટી સ્પર્શ ઉમેરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેને રૂ. 349માં મેળવો
મેચના દિવસે જોવાના સૌથી સારા અનુભવને સેટ–અપ કરોઃ
- ઝાઓમી 138 સેમી (55 ઈંચ) 4કે ટીવી:ઇમર્સિવ 4કે મિનિ એલઇડી સ્માર્ટ ટીવી, જેમાં વાઇબ્રન્ટ વિઝુઅલ્સ અને વિસ્તૃત્ત પિક્ચર સ્પષ્ટતા છે, જે મેચ-જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળે છે. તેને રૂ. 51,999માં મેળવો
- એમેઝોન ઇકો ડોટ (ફિફ્થ જનરેશન):જોડાયેલા મનોરંજનના અનુભવ માટે એલેક્સા, વાઇબ્રન્ટ અવાજ, મોશન ડિટેક્શન અને તાપમાનનાં સેન્સર ધરાવતું સ્માર્ટ સ્પીકર. તેને રૂ. 5,499માં મેળવો
- એમેઝોન ફાયર ટીવી સ્ટિક એચડી:અવિરત મેચજોવા માટે એલેક્સા વોઇસ રિમોટ, વોઇસ કન્ટ્રોલ અને લાઇવ સ્પોર્ટ્સ, મૂવીઝ અને મનોરંજનની એપ્સ ધરાવતું ફૂલ એચડી સ્ટ્રિમિંગ ઉપરણ. તેને રૂ. 2,999માં મેળવો
- ગ્રીન સોલ લેઝ 0 સિંગલ સીટર મેન્યુઅલ રિક્લાઇનર સોફા:રોકિંગ, રિવોલ્વિંગ અને રિક્લાઇનિંગ વિશેષતા ધરાવતા અલ્ટ્રા-સોફ્ટ સ્વેડ રિક્લાઇનર, જેને આરામદાયક રીતે અને હળવાશથી મેચ જોવાનાં સેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેને રૂ. 24,990માં મેળવો
મેગા ક્રિકેટ ફેસ્ટિવલઇવેન્ટ 31 મે, 2026 સુધી લાઇવ છે.

