36 C
Gujarat
May 31, 2025
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન બાઝારની ટ્રાવેલ એસેન્શિયલ્સ સાથે શરૂ થાય છે સ્માર્ટ ટ્રાવેલ રૂ. 99ની આરંભિક કિંમતે

⇒ ₹150 સુધીનું કેશબેક મેળવો, સન્ડે બાઝારમાં 80% સુધી બચાવો, મેળવો ફ્રી ડિલિવરી અને 5 દિવસની ઝંઝટ-મુક્ત રિટર્ન્સ

ગુજરાત, અમદાવાદ 29 મે 2025: આ ઉનાળામાં, વાત વધુ ખર્ચ કરવાની નહીં, તે વધુ અનુભવલાયક બનાવવાની છે. ક્યારેક બીચની મજા તો ક્યારેક સૂર્યોદય સમયના ટ્રેક, ટ્રાવેલર્સ હવે કોમ્પેક્ટ, ડુ-ઇટ-ઓલ ગિયર માટે ભારેખમ બેગ તરછોડી રહ્યા છે. લીક-પ્રૂફ બોટલ, ફુલાવી શકાય તેવા નેક પિલો અને ક્લેવર ટ્રાવેલ હેક્સ પર ક્રેઝી ડીલ્સ શોધી રહ્યા છો, તો એમેઝોન બાઝારમાં સ્વાગત છે. રૂ. 599થી ઓછી કિંમતની વાઉ પ્રોડક્ટ્સ માટે ભારતના ગો-ટુ ડેસ્ટિનેશન, એમેઝોન બાઝાર પર અત્યંત-પોષાય તેવું સિલેક્શન તપાસો.

માટે જો તમે તમારા આગામી વેકેશનનું આયોજન કરી રહ્યા છો, અને મલ્ટિપલ ટ્રાવેલ પ્રોડક્ટ્સ પર કેટલીક આકર્ષક ડીલ્સ શોધી રહ્યા છો, તો ફાંફા ન મારો, એમેઝોન બજારે તમે કવર કરી લીધા છે. તપાસ કરવા માટે તૈયાર છો? અહીં ટોચની ટ્રાવેલ પિક્સ છે જે સાબિત કરે છે કે સ્માર્ટ પેકિંગ માટે મોટા બજેટની જરૂર નથી:

સફરમાં રહેલા લોકો માટે કોમ્બો

  • ટ્રાવેલ બોટલ્સ : 199 રૂપિયામાં 6 બોટલ મેળવો

મોટી ટોઈલેટરી બેગને અલવિદા કહો, આ આકર્ષક અને લીક-પ્રૂફ મિની સ્નેપ શટ ટાઈટ અને કોઈપણ સામાન હોય, સરસ રીતે ટકી જાય છે. ટકાઉ પ્લાસ્ટિકમાંથી બનાવેલ, આ બેગ તમારા લોશન, સીરમ અને શેમ્પૂને સુરક્ષિત અને છલકાતા બચાવે છે. જેટ-સેટર્સ માટે યોગ્ય છે જેઓ ભારે સામાન પેક કરવાનું પસંદ કરતા નથી

હવે ભીના બ્રશ અથવા તૂટેલા-સાબુની બેગ નહીં, આ સખ્ત ડ્યુઅલ-કમ્પાર્ટમેન્ટ કેસ ભેજ અને ગંદકીને બહાર રાખે છે. સખ્ત શેલ બ્રિસ્ટલ્સ અને બારને એકસરખું રક્ષણ આપે છે, જેથી તમે ગમે ત્યાં, ગમે ત્યારે તરોતાજા થઈ શકો. તમારી મુસાફરીના દરેક ડગલે ગેરન્ટીડ હાઈજીન માટે તેને તમારા ડેપેકમાં તેને સ્લાઇડ કરો.

કિક અને કાઉચરને અલગ રાખો: આ હળવા વજનના, ધૂળ-પ્રતિરોધક પાઉચ તમારા પગરખાંને ગંદકીથી બચાવે છે અને તમારા કપડાંની નૈસર્ગિક સ્થિતિ જાળવી રાખે છે. ડ્રોસ્ટ્રિંગ ક્લોઝર પેકિંગ અને અનપેકિંગને સરળ બનાવે છે, અને જ્યારે ખાલી હોય છે, ત્યારે તેમાં લગભગ કંઈપણ ફોલ્ડ કરીને ગોઠવી શકાય છે. એવા દરેક પ્રવાસી માટે આદર્શ જે સ્વચ્છ, વ્યવસ્થિત સુટકેસને મહત્વ આપે છે.

જગ્યા બચાવો અને આ ઓર્ગેનાઈઝિંગ હીરોઝ સાથે વધુ પેક કરો

નાની દુર્ઘટનાઓને તમારી સફરને ખોરવવા ન દો, આ કોમ્પેક્ટ કીટમાં સ્પષ્ટ રીતે લેબલ કરેલા પોકેટ્સમાં બેન્ડેજ, એન્ટિસેપ્ટિક વાઇપ્સ અને આવશ્યક સાધનો છે. તેની સ્લિમ પ્રોફાઇલ કોઈપણ બેગમાં સરકી જાય છે, જે તમને બલ્ક વિના માનસિક શાંતિ આપે છે. સાહસિકો અને તેવા પરિવારો માટે આ ફરજિયાત પાસે હોવું જોઈએ.

ચાર્જર, નાસ્તા, પાસપોર્ટ અને વધુ માટે અનુકૂળ એવા પાઉચ સાથે તમારી સામાન લઈ જવાની ઢબને સુવ્યવસ્થિત કરો. મલ્ટિપર્પઝ ઝિપરવાળા પોકેટ્સ બધી વસ્તુઓને અલગ રાખવા અને શોધવામાં સુગમ બનાવે છે, જ્યારે લો-પ્રોફાઇલ ડિઝાઇન સીટોની નીચે અને ઓવરહેડ ડબ્બામાં સરળતાથી સ્લાઇડ કરે છે. ઓન-ધ-ફ્લાય વખતે ગોઠવણી માટે તમારી નવી પસંદગી.

ઇલાસ્ટીક લૂપ્સ અને મેશ પોકેટ્સ જોવા માટે અનરોલ કરો કે જેમાં એક પરફેક્ટ ક્રમમાં બ્રશ, પેલેટ અને લિપસ્ટિક ગોઠવી શકાય. તેને એક સુઘડ, નળાકાર બંડલમાં રોલબેક કરો જે કોઈપણ ટોટ અથવા બેકપેક પોકેટમાં બંધબેસે છે. બ્યૂટી પ્રો લોકો અને તાલીમાર્થીઓને નજીક અથવા દૂરની ટ્રીપ્સમાં આ ક્લટર-મુક્ત સુવિધા ગમશે.

કોઈપણ જગ્યાને મિનિ વેનિટી સ્ટેશનમાં રૂપાંતરિત કરવા તેને દરવાજા, રેલ અથવા ટુવાલ બાર પર હૂક કરો. તેના ટિયર્ડ, સ્પીલ-પ્રૂફ કમ્પાર્ટમેન્ટ જાળવી રાખે છે સ્કીનકેર્સ, મેકઅપ અને ટૂલ્સને સીધા અને સરળ ક્રમમાં જેથી આસાન પહોંચ મળે. તમે પેક અપ કરો છો, ત્યારે તે કિંમતી સામાનની જગ્યા બચાવવા માટે ફ્લેટ ફોલ્ડ થાય છે.

ઝિપ-ટોપ ક્લોઝર અને ઈન્ટરનલ ડિવાઇડર ધરાવતા ત્રણ વોટર-રેઝિસ્ટન્ટ પાઉચ સાથે તમારી ઓવરનાઈટ બેગમાં બધું બરાબર ગોઠવો. ચાર્જરથી લઈને કોસ્મેટિક્સ સુધી બધું જ ડેડિકેટેડ કમ્પાર્ટમેન્ટમાં સ્ટોર કરો, પછી ફાંફા માર્યા વિના તમને જે જોઈએ છે તે બરાબર મેળવો. ટકાઉ અને સાફ કરવામાં સરળ, તે ઝંઝટ-મુક્ત પેકિંગ માટે અલ્ટિમેટ સોલ્યુશન છે.

ટ્રાવેલ એસેન્શિયલ્સ

ગાદીવાળા નેક સપોર્ટ માટે સેકન્ડોમાં ફુલાવી શકાય, જે વિમાન, ટ્રેન અને લાંબી ડ્રાઇવમાં તમારા માથાને પારણાની જેમ સાચવે. નરમ, ત્વચા સાથે મૈત્રીપૂર્ણ સામગ્રીમાંથી બનાવેલ, આ કૂશનને હવા કાઢ્યા બાદ સિક્કાના કદના પાઉચમાં પેક કરી શકાય છે. તમે જ્યાં પણ ફરો ત્યાં આરામદાયક નિદ્રાને હેલો કહો

આ ડિજિટલ હેન્ડ-સ્ટ્રેપ સ્કેલ સાથે મોંઘીદાટ બેગેજ ફી રહેવા દો, જે તાત્કાલિક, સચોટ રીડિંગ્સ પૂરા પાડે છે. બેકલાઇટ ડિસ્પ્લે અને ઓટો-લોક સુવિધા તમારા બેગનું વજન તણાવમુક્ત, ઝાંખા પ્રકાશવાળા એરપોર્ટમાં પણ એક હાથે કરવાનું આસાન કામ બનાવે છે. વધુ સ્માર્ટ મુસાફરી કરો, ભારે નહીં.

ફાટે નહીં તેવા ફેબ્રિકમાંથી બનાવેલ, આ વીકેન્ડર પ્રસ્તુત કરે છે એક કેવર્નસ મુખ્ય કમ્પાર્ટમેન્ટ અને બાહ્ય પોકેટ્સ. ઉપયોગમાં ન હોય, ત્યારે તે તેના પોતાના પોકેટ્સમાં ફોલ્ડ થાય છે જેથી તે તમારા આગામી સફર સુધી આઉટ ઓફ સાઈટ રહે. ઓચિંતાના વેકેશન માટે સર્વોચિત.

ચાર 360°સ્પિનર ​​વ્હીલ્સ અને ટેલિસ્કોપિંગ હેન્ડલ સાથે સ્ટાઇલમાં ટર્મિનલ્સમાંથી ગ્લાઇડ કરો જે તમારી હાઈટ મુજબ એડજસ્ટ થાય છે. તેનું હાર્ડ-શેલ બાહ્ય ભાગ બમ્પ્સ અને સ્ક્રેચ સામે સામાનનું રક્ષણ કરે છે, જ્યારે હળવું વજન તેને વ્યવસ્થિત અને એફોર્ડેબલ રાખે છે.

સમર વેકેશનમાં મુસાફરીના સાધનોને તમારા માટે બોજારૂપ બનવા દો. તણાવમુક્ત પેકિંગ અને ભારે સેવિંગ્સ માટે તમારી વનસ્ટોપ શોપ, એમેઝોન બાઝારમાંથી વેકેશન માટે તૈયાર એસેન્શિયલ્સ મેળવો. સ્માર્ટ ખરીદી કરો, હળવા થઈને મુસાફરી કરો અને દરેક ટ્રીપને ભરપૂર સાહસમાં ફેરવો! એફોર્ડેબિલિટી અને એક્સેસિબિલિટી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, એમેઝોન બાઝાર દેશભરના ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અતિસસ્તી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે. સુવિધાને વધારવા માટે, બાઝાર પરની બધી પ્રોડક્ટ ફ્રી ડિલિવરી વિકલ્પ સાથે આવે છે જે દૂરના અને અંતરિયાળ વિસ્તારો સહિતના ગ્રાહકો માટે વેલ્યુ શોપિંગને સરળ અને વધુ સુલભ બનાવે છે. બાઝાર ₹150 સુધીનું કેશબેક પણ આપે છે, સાથે સાથે UPI ચુકવણી ઑફર્સ દ્વારા વધારાની બચત પણ આપે છે જે ગ્રાહકોને પ્લેટફોર્મ પર ખરીદી કરતી વખતે દર વખતે વધુ મૂલ્ય મેળવવામાં મદદ કરે છે.

શોધો “એમેઝોન બાઝાર અન શર કરો તમારા ડ્રીમ વેકેશનનું આયોજન.

Related posts

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

amdavadlive_editor

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

amdavadlive_editor

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: બીજા દિવસે પણ સ્વિમિંગની રમત છવાઈ, અન્ય રમતોનો પણ પ્રારંભ થયો

amdavadlive_editor

Leave a Comment