18.7 C
Gujarat
November 23, 2024
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગે ભારતમાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

નવાં ડિવાઈસીસ અત્યાધુનિક ઈનોવેશન્સ સાથે ટેબ્લેટ અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે 

ગુરુગ્રામ, ભારત 17 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ માટે પ્રી-રિઝર્વ શરૂ કર્યાની ઘોષણા કરી છે.

ગ્રાહકો Samsung.com, સેમસંગ ઈન્ડિયા સ્માર્ટ કેફેઝ, Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો અને ભારતભરમાં સેમસંગના અધિકૃત રિટેઈલ સ્ટોર્સમાં આજથી આરંભ કરતાં નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ પ્રી-રિઝર્વ કરી શકે છે અને તેઓ વહેલી પહોંચના લાભો માણી શકસે.

ગ્રાહકો રૂ. 1000ની ટોકન રકમ ચૂકવીને નવાં ડિવાઈસીસ પ્રી-રિઝર્વ કરી શકે છે. ગ્રાહકોએ નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ પ્રી-રિઝર્વ કર્યા હોય તેમને રૂ. 3499 મૂલ્યના લાભો મળશે.

સેમસંગનાં ફ્લેગશિપ ટેબ્લેટ્સ ઈન્ટેલિજન્ટ પરફોર્મન્સ ઓપ્ટિમાઈઝેશન, બહેતર ક્રિયાત્મક ટૂલ્સ અને એડપ્ટિવ ફીચર્સ સહિત પથદર્શક ઈનોવેશન્સ ઓફર કરશે, જે ઉત્પાદકતા અને ક્રિયાત્મકતાને નવી ઊંચાઈએ લઈ જશે.

નેક્સ્ટ ફ્લેગશિપ ગેલેક્સી ટેબ્લેટ્સ નવા ફીચર્સ ઓફર કરીને પથદર્શક ઈનોવેશન્સના સેમસંગના ઉત્તમ વારસા પર નિર્માણ કરાયાં હોઈ તેમને મલ્ટી-ટાસ્કર્સ માટે ઉત્તમ ઉત્પાદકતા સાથી બનાવે છે.

પ્રી-રિઝર્વ કરવા ક્લિક કરો here

Related posts

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

amdavadlive_editor

ડેનિશ પાવર લિમિટેડનો આઈપીઓ 22 ઓક્ટોબરથી, પ્રાઇસ બેન્ડ 360 રૂપિયાથી 380 રૂપિયા પ્રતિ શેર

amdavadlive_editor

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

amdavadlive_editor

Leave a Comment