પીએનબી મેટલાઈફ અને ઈન્ડિયા પૉસ્ટ પૅમેન્ટ્સ બૅન્ક સમાવેશક જીવન વીમા વિકલ્પો માટે એકસાથે આવે છે
નવી દિલ્હી 30 January 2025: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) અને ઈન્ડિયા પૉસ્ટપૅમેન્ટ્સ બૅન્ક (આઈપીપીબી) વ્યૂહાત્મક બૅન્કઍસ્યોરન્સ જોડાણમાં પ્રવેશ્યા છે, જેનો ધ્યેય દેશભરમાંના
