31.7 C
Gujarat
October 20, 2026
Amdavad Live
Home Page 286
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

amdavadlive_editor
ગુરુગ્રામ, ભારત ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: સેમસંગ આગામી સપ્તાહમાં બારતમાં ત્રણ નવા ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન રજૂ કરવા માટે સુસજ્જ છે. ગેલેક્સી A ભારતમાં સેમસંગની સૌથી સફળ
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વનો પ્રથમ રોબોટ અનબોક્સિંગ – ફોન (3a) સિરીઝ ડિઝાઇન જાહેર

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની, નથિંગે આજે સત્તાવાર રીતે તેના ટૂંક સમયમાં લોન્ચ થનારી ફોન (3a) સિરીઝ ની સંપૂર્ણ ડિઝાઇનનું અનાવરણ
ઉદ્યોગસાહસિકોગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

amdavadlive_editor
અમદાવાદ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫: એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક સંમેલન (3-દિવસીય) 26 ફેબ્રુઆરીએ સંસ્થાના પરિસરમાં શરૂ થઈ. ‘ઉદ્યોગસાહસિકતા’ પર આધારિત ત્રણ
ગુજરાતટેકનોલોજીબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

amdavadlive_editor
ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 – ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી

amdavadlive_editor
પુણે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

amdavadlive_editor
દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

૧૭મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ દ્વારા ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: કલાત્મક ઉત્કૃષ્ટતા અને સાંસ્કૃતિક યોગદાનની ભવ્ય ઉજવણીમાં, ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સની 17મી આવૃત્તિ રવિવારે
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર કચ્છ અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: પૂજ્ય મોરારીબાપુએ તાજેતરમાં બિહારમાં, કચ્છમાં અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરી
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જૈન કલ્ચરલ ગ્રુપ (જેસીજી) સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં 42મા જૈન સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સેવા
અવેરનેસગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 પૂર્ણ, રાષ્ટ્રના સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવ્યું

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા