HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા ઓમ 10.0 મેડિકલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીના ભવિષ્યને આગળ ધપાવશે
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2025 – એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓમ 10.0નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જે ઓન્કો-રિકન્સ્ટ્રક્શન સર્જરીને સમર્પિત એક મેડિકલ કોન્ફરન્સ છે, જેમાં