‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ’નું સફળ સમાપન : 31 જુલાઈથી 2 ઓગસ્ટ ગાંધીનગરના IHM અમદાવાદ ખાતે આ ફેસ્ટિવલ યોજાયો હતો
આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે. કે. મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ
