સેમસંગએ તહેવારની સિઝન માટે 4 કલાકમાં ઇન્સ્ટોલેશન અને ડેમો સર્વિસ શરૂ કરી
અંગત ડેમો અને સ્માર્ટથિંગ્સ સંકલન પ્રત્યેક ઘર માટે ઇન્ટેલિજન્ટ સુગમતા લાવે છે. ગુરુગ્રામ, ભારત | 30 સપ્ટેમ્બર 2025 – ભારતની સૌથી મોટી કન્જ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ પોતાની
