પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે
નવી દિલ્હી | 22 ઓક્ટોબર 2025: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 સુધી એક
