30.7 C
Gujarat
September 30, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગરબાની રાત્રીઓથી લઈને પૂજાની મંડપ સુધીઃ Amazon.in સાથે નવરાત્રી માટે તૈયાર થઈ જાઓ

  • એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 8 ઓક્ટોબરથી શરૂ થશે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા પ્રાઇમ મેમ્બર્સ એક્સ્ટ્રા 10% લાભો મેળવશે
  • ગો કલર્સ, રેમેન્ડ, અમેરિકન ટૂરિસ્ટર, જિવા, નાઇકી, મધરકેર, લો’રિયલ પેરિસ, સ્કેચર્સ, ફોસિલ અને જિલેટ સહિત ટોપ ફેશન અને બ્યૂટી બ્રાન્ડ્સમાંથી ખરીદી કરો. 70% સુધી છૂટ સાથે અભૂતપૂર્વ ડીલ્સ ઉપરાંત પ્રાઇમ એવરીડે ઓફર્સ, કૂપન્સનો લાભ મેળવો અને વધુ ખરીદી સાથે વધુ બચત મેળવો
  • એમેઝોન ફેશન અને બ્યૂટીના વિશાળ સિલેક્શન, ઝડપી ડિલિવરી અને સરળ રિટર્ન્સ સાથે ફેસ્ટિવ ફેશન, સ્ટેટમેન્ટ એસેસરીઝ, બ્યૂટી એસેન્સિયલ્સ સહિત અનેક પ્રોડક્ટ્સ સાથે નવરાત્રી માટે તૈયાર થઈ જાઓ

બેંગલુરુ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | નવરાત્રી શરૂ થવાની તૈયારી છે ત્યારે શોપર્સ નવ દિવસની ઉજવણી, તહેવારોના મેળાવડાઓ અને પરંપરાગત ધાર્મિક રસમો સાથે ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે. વાઇબ્રન્ટ એથનિક વેર અને સ્ટેટમેન્ટ જ્વેલરીથી લઈને ફેસ્ટિવ ફૂટવેર, વૉચિસ, બ્યૂટી એસેન્સિયલ સહિત અનેક ચીજ-વસ્તુઓ સાથે Amazon.in દરેક પ્રસંગે યોગ્ય પસંદગી શોધવા માટે ગ્રાહકોને મદદ કરવા વિશાળ શ્રેણી એક જ મંચ ઉપર રજૂ કરી રહ્યું છે. 8 ઓક્ટોબરથી એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, 2026 શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગ્રાહકો નવી સ્ટાઇલ, પ્રિમિયમ એસેસરીઝ સહિત એક્સક્લુઝિવ ડીલ્સની સાથે ફોસિલ, લો’રિયલ, પેરિસ, નાઇકી જેવી ટોપ બ્રાન્ડ્સમાંથી ફેસ્ટિવ ફેવરિટ્સ પસંદ કરી શકે છે. વધુમાં, એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરનારા પ્રાઇમ મેમ્બર્સ 10% એક્સ્ટ્રા લાભો મેળવી શકે છે.

છેલ્લી ઘડીએ તૈયારી કરી રહેલા ગ્રાહકો એમેઝોન નાઉ ઉપર ફેસ્ટિવ એસેન્સિયલ્સની ખરીદી કરી શકે છે અને 65થી વધુ શહેરોમાં તેની માત્ર થોડી મિનિટોમાં જ અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી મેળવી શકે છે. પૂજાની તૈયારી કરતી વખતે, ઘરને તહેવારો માટે શણગારતી વખતે અથવા પરફેક્ટ ફેસ્ટિવ આઉટફિટ શોધતી વખતે ગ્રાહકો પરિવાર અને પોતાના સ્નેહીજનો સાથે ઉજવણી કરવા માટે Amazon.in ઉપર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીમાંથી સુગમતાપૂર્વક ખરીદી કરી શકે છે.

વ્યક્તિગત શોપિંગ અનુભવ માટે AI સમર્થિત ડિસ્કવરી

એમેઝોન ઇન્ડિયા ઝડપી ડિસ્કવરી અને વધુ સ્માર્ટ ડિસિઝન મેકિંગ માટે ડિઝાઇન કરેલા AI સમર્થિત ટૂલ્સ સાથે શોપિંગને વધુ સરળ અને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. રુફુસ સાથે ગ્રાહકો “રૂ.2000થી ઓછી કિંમતના ગરબા નાઇટ માટે નવરાત્રી આઉટફિટ બતાવો” અથવા “નવરાત્રી માટે કૂર્તા, મોજડી અને મેચિંગ એસેસરીઝ બતાવો” જેવા સરળ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને વ્યક્તિગત ભલામણો મેળવી શકે છે, જ્યારે લેન્સ AI ગ્રાહકોને માત્ર ઑનલાઇન અથવા ઑફલાઇન ફોટો ખેંચીને તરત જ પ્રોડક્ટ્સ શોધવાની સુવિધા પૂરી પાડે છે. રુફુસ 30 થી 90 દિવસના પ્રાઇસ હિસ્ટ્રી ટ્રેકરની સુવિધા પણ પૂરી પાડે છે અને જ્યારે તમે ખરીદવા ઇચ્છો છો તે ચીજ-વસ્તુ તેની લક્ષિત કિંમત પર પહોંચે ત્યારે તમને એલર્ટ્સ મોકલે છે. વધુમાં, AI રિવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ ચીજ-વસ્તુના મૂલ્યાંકન અને વિઝ્યુલાઇઝેશનને વધુ આસાન બનાવે છે, જ્યારે વધુ વ્યક્તિગત હોમ પેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે જરૂરિયાત આધારિત પ્રોડક્ટ શોધવાની ખાતરી આપે છે.

અવિરત એથનિક ક્લાસિક અને કલરફૂલ ફેસ્ટિવ લૂક્સથી પરંપરાગત સ્ટાઇલ્સ સુધી, Amazon.in દર નવરાત્રીની ઉજવણી માટે કંઇક ખાસ ધરાવે છે. ફેસ્ટિવ ફેશન અને સ્ટેટમેન્ટ એસેસરીઝથી લઈને લક્ઝરી બ્યૂટી એસેન્સિયલ્સ સુધી, નવરાત્રી માટે તૈયાર થવા અહીં કેટલાક ટોપ સિલેક્શન આપ્યાં છેઃ

ક્લાસિકથી કન્ટેમ્પરીઃ દરેક ફેસ્ટિવ લૂક માટે જ્વેલરી

નાજુક પેન્ડન્ટ્સ અને સ્ટેટમેન્ટ ઇયરિંગથી લઈને સોના-જડિત બેંગલ્સ અને કલરફૂલ સ્ટેટમેન્ટ પિસ સુધી, આ સિઝનની જ્વેલરી પસંદગીઓ દરેક નવરાત્રીની શાનદાર ઉજવણી માટે સ્ટાઇલનો સમન્વય પૂરો પાડે છે. વર્સેટાઇલ પિસ શોધો જે તમારા ફેસ્ટિવ આઉટફિટ્સની ચમકમાં ઉમેરો કરે છે, ભલે તમે ગરબા નાઇટ્સ માટે ડ્રેસિંગ કરી રહ્યાં હોવ કે પૂજાના મેળાવડાઓ અથવા તહેવારોની ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં હોવ.

  • જ્વેલ ટ્રેડિશનલ સિલ્વર ઓક્સિડાઇઝ ઘુંઘરુ પીકોક ઝૂમખા ઇયરિંગ્સઃ આ સ્ટેટમેન્ટ ઓક્સિડાઇઝ સિલ્વર ઝૂમખા સાથે તમારા નવરાત્રીના લૂકને ટ્રેડિશનલ ટચ આપો. તેમાં મોરની ડિઝાઇન ધરાવતી બારીક કલાકારી, રંગીન સ્ટોન અને નાજુક ઘુંઘરુ ડિઝાઇન છે. આ બોલ્ડ સ્ટાઇલ એથનિક આઉટફિટ્સ સાથે જોડી બનાવતી વખતે અલગ જ લૂક આપે છે, ભલે તમે ગરબાની રાતો માટે, તહેવારોના મેળાવડાઓ માટે અથવા ફેમિલી સેલિબ્રેશન માટે તૈયાર થઈ
    રહ્યાં છો.
  • જ્વેલ નવરાત્રી સિલ્વર ઓક્સિડાઇઝ ટ્રેડિશનલ સ્ટાઇલ કોઇન નેકલેસ વિથ ઇયરિંગઃ આ સિલ્વર ઓક્સિડાઇઝ કોઇન નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ સાથે તમારા નવરાત્રીના વૉર્ડરોબમાં ટ્રેડિશનલ ટચ ઉમેરો. ક્લાસિક કોઇન-પ્રેરિત ડિઝાઇનની વિશેષતા ધરાવતી આ જોડી એથનિક વેર અને ફેસ્ટિવ આઉટફિટ્સ સાથે એક પરફેક્ટ મેચ છે, જે ગરબાની રાતો, પૂજા અર્ચના અને ફેમિલી સેલિબ્રેશન માટે શ્રેષ્ઠ પસંદગી છે.

તમને આ પણ પસંદ પડી શકે છે:

દરેક ઉજવણી માટે સ્ટાઇલ સાથે નવરાત્રી માટે તૈયાર થઈ જાઓ
કલરફૂલ એથનિક વેરથી લઈને પરંપરાગત ફેસ્ટિવ સ્ટાઇલ સુધી, નવરાત્રીના દરેક પ્રસંગ માટે તૈયાર કરેલા આઉટફિટ શોધો. ભલે તમે ગરબાની રાતો, પૂજા અથવા ફેસ્ટિવ ઉજવણી માટે તૈયાર થઈ રહ્યાં હોવ દરેક સેલિબ્રેશન માટે ઇઝી-ટૂ-સ્ટાઇલ લૂક્સ મેળવો.

  • ઇસોમિક વૂમન્સ ટ્રેડિશનલ પ્રિન્ટેડ લહેંગા સેટઃ આ ટ્રેડિશનલ લહેંગા સેટ, સાથે તમારા નવરાત્રી વૉર્ડરોબમાં ફેસ્ટિવ ટચ ઉમેરો, જેમાં ડોલા સિલ્ક ફેબ્રિક, ફોઇલ પ્રિન્ટ વર્ક અને 3 મીટર ફ્લેર (ઘેર) છે. અનસ્ટિચ્ડ બ્લાઉઝ અને ડુપટ્ટા સાથે, તે ગરબા નાઇટ્સ, વેડિંગ અને ફેસ્ટિવ સેલિબ્રેશન માટે વર્સેટાઇલ પસંદગી છે.
  • ફ્લોરલ રેગ્યુલર લોંગ કૂર્તા સાથે માન્યવર મેન્સ કોટન બ્લેન્ડઃ આ એલિગન્ટ પીચ કૂર્તા સાથે તમારા નવરાત્રીના વૉર્ડરોબમાં ફેસ્ટિવ ટચનો ઉમેરો કરો, જેને આરામદાયક અને પોલિશ્ડ લૂક માટે લક્ઝરી કોટનથી તૈયાર કરવામાં આવ્યો છે. તેની વાઇબ્રન્ટ પીચ લટકણો કલરના દેખાવમાં ઉમેરો કરે છે, જ્યારે ક્લાસિક લોંગ-કૂર્તા તેને ટ્રેડિશનલ પ્રસંગો માટે ઇઝી ટૂ સ્ટાઇલ બનાવે છે. પૂજા, ફેમિલી સેલિબ્રેશન, ગરબા નાઇટ્સ અને ફેસ્ટિવ ઉજવણીઓ માટે એક આકર્ષક પસંદગી ધરાવતાં આ કૂર્તા કમ્ફર્ટ અને ટાઇમલેસ એથનિક સ્ટાઇલનો સમન્વય કરે છે. 

તમને આ પણ પસંદ પડી શકે છે:

દરેક ફેસ્ટિવ લૂક માટે ફૂડવેર સાથે નવરાત્રીમાં પગરણ માંડો
દરેક નવરાત્રીના આયોજન માટે તૈયાર કરાયેલા ફૂટવેર સાથે તમારા ફેસ્ટિવ આઉટફિટ્સને ફ્રેશ અપડેટ આપો. કમ્ફર્ટેબલ સ્નીકર્સ અને સ્ટાઇલિશ ફ્લેટ્સથી લઈને ફેસ્ટિવ હીલ્સ અને સેન્ડલ્સ સુધી, જૂતાંની જોડ શોધો જે તમને ડેટાઇમ સેલિબ્રેશનથી લઈને લેઇટનાઇટ ગરબા સુધી હંમેશા ચાલતા રાખે છે.

  • ફૂલકારી વૂમન બ્લોઝમ બ્લેક ગોલ્ડ એમ્બ્રોડરી જુતીઃ ફેસ્ટિવ ડ્રેસિંગમાં ક્લાસિક એથનિક ટચનો ઉમેરો કરવા માટે ડિઝાઇન કરાયેલી આ બ્લેક અને ગોલ્ડ એમ્બ્રોડરી ધરાવતી જુતી કમ્ફર્ટેબલ ફિટ માટે સોફ્ટ જેન્યુઇન લેધરમાંથી તૈયાર કરવામાં આવી છે. બારીક એમ્બ્રોડરી અને આકર્ષક ડિઝાઇન સાથે આ પેર ગરબા નાઇટ્સ, પારિવારિક પ્રસંગો અને સેલિબ્રેશન માટે લહેંગા, કૂર્તા આસાનીથી મેચ થાય છે.
  • FAUSTO મેન્સ PU જુતીઃ આ મેન્સ મોજડી સાથે ટ્રેડિશનલ ફેસ્ટિવ ડ્રેસિંગમાં મોર્ડન ટચનો ઉમેરો કરો, જેને વર્તમાન શૈલી તથા ક્લાસિક એથનિક સ્ટાઇલ પરફેક્ટ બેલેન્સ છે. ટકાઉ PU અને TPR સોલથી બનેલી આ પેર ફેસ્ટિવ, ટ્રેડિશનલ, પાર્ટી અને કેઝ્યુઅલ વેર માટે અનુકૂળ છે. નવરાત્રીના સેલિબ્રેશનમાં કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ ચોઇસ માટે તેને કૂર્તા, શેરવાની અને એથનિક આઉટફિટ સાથે પેર કરી શકાય છે.

તમને આ પણ પસંદ પડી શકે છે:

વૉચિસ અને હેન્ડબેગ્સ સાથે તમારા નવરાત્રીના લૂકને કમ્પ્લિટ કરો
વૉચિસ અને હેન્ડબેગ્સ સાથે તમારા ફેસ્ટિવ આઉટફિટ્સને ફિનિશિંગ ટચ આપો. સ્ટેટમેન્ટ વૉચિસથી લઈને ઇઝી-ટૂ-કેરી બેગ સુધી, વર્સેટાઇલ એસેસરીઝ શોધો જે સ્ટાઇલ અને ફંક્શનનો સમન્વય રજૂ કરે છે.

  • ફોસિલ વૂમન્સ કાર્લી સ્ટેઇનલેસ સ્ટીલ એનેલોગ વૉચઃ ક્લાસિક રોઝ ગોલ્ડ-ટોન ડાયલ અને સ્ટેઇનલેસ સ્ટીલ બ્રાન્ડ સાથે ડિઝાઇન કરેલી આ વૉચ ફેસ્ટિવ ડ્રેસિંગ્સમાં એલિગન્ટ ટચ રજૂ કરે છે. તેની ટાઇમલેસ સ્ટાઇલ ટ્રેડિશનલ અને કન્ટેમ્પરી આઉટફિટ્સ એમ બન્ને પર સરળતાથી મેચ થાય છે, જે તેને ફેસ્ટિવ સેલિબ્રેશન, પારિવારિક મિલનો અને રોજિંદી સ્ટાઇલ માટે વર્સેટાઇલ પસંદગી બનાવે છે.
  • હાઇડસાઇન વૂમન્સ સ્લિંગ બેગઃ આ સોફિસ્ટિકેટેડ સ્લિંગ બેગ સાથે તમારા ફેસ્ટિવ લૂકને પૂર્ણ કરો, જેને ટકાઉ લેધરમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેની કારીગરી અને વિગતો ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવ્યું છે. તેની અંડસ્ટેટડ ડિઝાઇન તેને તમારી ચીજ-વસ્તુઓ સાથે રાખવા માટે વર્સેટાઇલ પસંદગી બનાવે છે, જ્યારે ફેસ્ટિવ આઉટફિટ્સર, સેલિબ્રેશન અને રોજિંદા વપરાશમાં પોલિશ્ડ ટચનો ઉમેરો કરે છે.

તમને આ પણ પસંદ પડી શકે છે:

ફેસ્ટિવ બ્યૂટી એસેન્સિયલ્સ સાથે તમારા નવરાત્રીનો ગ્લો મેળવો
દરેક નવરાત્રીની ઉજવણી માટે બનાવવામાં આવેલા બ્યૂટી એસેન્સિયલ્સ સાથે તમારા ફેસ્ટિવ લૂક્સને જીવંત બનાવો. રેડિયન્ટ મેકઅપ અને સ્કિનકેર આવશ્યકતાઓથી લઈને ફ્રેગનન્સ સુધી, તમારા દરેક ફેસ્ટિવ લૂકને પૂર્ણ બનાવવા માટે ઇમ્પ્રેસિવ લૂક માટે તમારા બ્યૂટી પિક્સ ડિસ્કવર કરો.

  • લવચાઇલ્ડ મસાબા હાઇપર-બ્લેન્ડ 7-ઇન-1 આઇશેડો પેલેટઃ રિચ, બ્લેન્ડેબલ કલર્સમાં મેટે અને શિમર શેડ્સનો સમન્વય ધરાવતાં આ વર્સેટાઇલ પેલેટ સાથે ફેસ્ટિવ આઇ લૂક્સને જીવંત બનાવો. વિટામિન ઇ અને જોજોબા ઓઇલ ધરાવતું આ ઊચ્ચ પિગ્મેન્ટેડ પેલેટ સાથે રાખવા માટે ખૂબ સરળ છે, જે તેને ડેટાઇમ લૂક્સથી બોલ્ડ ફેસ્ટિવ ગ્લેમ એમ રોજિંદ જરૂરિયાતો માટે હાથવગી પસંદગી બનાવે છે.
  • ડાયસન એરવ્રેપ ઓરિજિન મલ્ટી-સ્ટાઇલર અને ડ્રાયરઃ ત્રણ એટેચમેન્ટ ધરાવતાં કર્લિંગ, સ્મૂધિંગ અને ડ્રાઇંગ માટે આ વર્સેટાઇલ મલ્ટી-સ્ટાઇલર ડિઝાઇન સાથે ફેસ્ટિવ રેડી વાળ મેળવો. ડાયસનની કોન્ડા ટેક્નોલોજી અને ડિજિટલ મોટર V9થી સજ્જ આ ડ્રાયર તમામ પ્રકારના વાળ માટે ઝડપી અને સરળ સ્ટાઇલિંગ પૂરું પાડે છે, જે ફેસ્ટિવ સેલિબ્રેશન
    અને રોજિંદા આયોજનો માટે પોલિશ્ડ લૂક ઊભો કરવા માટે તેને ઉપયોગી પસંદગી બનાવે છે.

તમને આ પણ પસંદ પડી શકે છે:

== સમાપ્ત ==

Related posts

આર્જેન્ટિના કથાનું ભાવ-ભીનું સમાપન;૯૫૫મી રામકથા ચશ્મ-એ-શાહી શ્રીનગર(કાશ્મીર) ખાતે ૧૯ એપ્રિલથી શરૂ થશે.

amdavadlive_editor

સ્પાર્કસે પોતાની ઑટમ-વિંટર 2024 રેન્જમાં પોતાના બોલ્ડ અને આકર્ષક નવા સ્નીકર્સ કલેક્શનનું અનાવરણ કર્યું

amdavadlive_editor

સ્ટ્રાઇક થ્રી: 42 એફજે અને 42 બૉબરના લૉન્ચ સાથે ઑરિજિનલ મૉડર્ન ક્લાસિક જાવા 42ની ઑલ-સ્ટાર્સ રેન્જ પૂરી થઈ, તહેવારોની સીઝનની ધમાકેદાર શરૂઆત

amdavadlive_editor

Leave a Comment