24 C
Gujarat
November 16, 2024
Amdavad Live

Category : રાષ્ટ્રીય

આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

અંકુર મેટરનિટી હોમ અને ક્લિનિકે ૨૪ કલાકમાં ૨૧ બાળકોની ડિલિવરી સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કર્યું

amdavadlive_editor
અમદાવાદ: અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિકે ૨૪ કલાકના સમયગાળામાં ૨૧ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ...
ગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પીએમ નરેન્દ્ર મોદીએ ભારતને ગ્રીન હાઇડ્રોજન માટે ગ્લોબલ વૈશ્વિક હબ બનાવવાના વિઝનનું અનાવરણ કર્યું : સસ્ટેનેબલ ફ્યુલ, પ્રોડક્શન તેમજ યુટીલાઈઝેશનમાં નેતૃત્વ કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓની રૂપરેખા તૈયાર કરી

amdavadlive_editor
સરકાર મજબૂત નીતિઓ, અત્યાધુનિક સંશોધન અને વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગને આગળ ધપાવશે મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ગ્રીન હાઇડ્રોજન માટે ભારતના વિઝનને હાઇલાઇટ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લેમન એ પોતાના લૉન્ચના પ્રથમ પાંચ મહિનામાં જ પાંચ લાખથી વધુ યુઝર્સ હાસિલ કર્યા

amdavadlive_editor
 કુલ યૂઝર્સમાંથી અંદાજે 36 ટકા ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર લેમન પ્લેટફોર્મના ગ્રોથને પ્રોત્સાહન આપનાર ટોપના શહેરોમાં અમદાવાદનો સમાવેશ, ગુજરાતના રોકાણની ક્ષમતા પર પણ ભાર મુકાયો પીપલકોસ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EVs પર આશ્ચર્યજનક કિંમતો સાથે TATA.ev ‘ફેસ્ટીવલ ઓફ કાર્સ’ની ઉજવણી કરી રહી છે

amdavadlive_editor
પોતાના EVs  માટે અગુ ક્યારેય ન હોય તેવી કિંમતની ઘોષણા Nexon.evની પેટ્રોલ/ડીઝલની એકસમાન કિંમત 6 મહિના વિના ચાર્જીંગનનો લાભ રજૂ કરે છે દરેક કિંમતો અને...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોસ્ટા કોફી દ્વારા પાનખર ઋતુના ગોપનીય વાત ઉજાગરઃ ધ મેપલ હેઝલ મેનુ તમારા કોફીમાં ગોપનીયતાનો સ્પર્શ, પાનખરનો ઉષ્માભર્યો સ્પર્શ લાવો

amdavadlive_editor
ભારત 11 સપ્ટેમ્બર 2024: ધ કોકા-કોલા કંપની હેઠળ કોફી બ્રાન્ડ કોસ્ટા કોફી દ્વારા પાનખર ઋતુની અત્યંત ગોપનીય રખાયેલી બાબત એવું નવું મેપલ હેઝલ મેનુ ભારતમાં...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને મદદરૂપ થવા માટે LG ઇલેક્ટ્રોનિક્સે તેનું સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવર લૉન્ચ કર્યું

amdavadlive_editor
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર, 2024: ભારતમાં સક્રિય ટોચની કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેના સૌપ્રથમ બ્રેઇલ AC રીમોટ કવરને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જે...
ગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જ્યોતિ મયાલ : ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીમાં એક લીડિંગ ફોર્સ, ગુજરાતમાં ટીએએઆઇ નવી ઊંચાઈઓ હાસિલ કરી

amdavadlive_editor
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024: ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAAI)ના પ્રેસિડન્ટ શ્રીમતી જ્યોતિ મયાલ ટ્રાવેલ અને ટુરીઝમ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વૂપૂર્ણ વ્યક્તિવ્ય બની ગયું છે, જેમણે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અવિવા ઇન્ડિયાએ અવિવા સિગ્નેચર દ્વારા આવકના પ્લાનમાં વધારો કરીને નિવૃત્તિની સુરક્ષાને ફરીથી વ્યાખ્યાયિત કરી

amdavadlive_editor
નિવૃત્તિ પછીની એક વ્યાપક નિયમિત આવકનો ઉકેલ જીવનભર માટે જેમાં દર ત્રીજા વર્ષે આવકમાં 15% વધારો મળે છે નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પેરન્ટહૂડમાં પ્રવેશ પર પડકારોઃ હિંસ્ર દોડ શરૂ!

amdavadlive_editor
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024: પુખ્તાવસ્થા જ્યારે પેરન્ટહૂડની ધાંધલમાં પહોંચે ત્યારે સર્વ શરતો પાછળ પડી જાય છે! સોની લાઈવ પર નવી ઓરિજિનલ સિરીઝ રાત જવાન હૈ,...
અપરાધગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ક્રેડાઈ મહિલા વિંગના સભ્યોએ સાયબર સ્કેમ્સ સામે રક્ષણ મેળવવા માટેની ટીપ્સ શીખી ક્રેડાઈ મહિલા વિંગે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કર્યું

amdavadlive_editor
અમદાવાદ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪: આજના ડિજિટલી પ્રેરિત વિશ્વમાં સાયબર સુરક્ષાના જોખમો સતત વધી રહ્યા છે, ત્યારે ક્રેડાઈ મહિલા વિંગ અમદાવાદે સાયબર સિક્યુરિટી અવેરનેસ પર “પ્રોટેક્ટ...