સેમસંગ ઈન્ડિયા દ્વારા ચિલ્ડ જળ આધારિત કેસેટ યુનિટ્સમાં વિંડફ્રી™ અને 360o બ્લેડલેસ ટેકનોલોજી સાથે એસીની નવી રેન્જ રજૂ કરાઈ
ભારતમાં કમર્શિયલ કૂલિંગ સોલ્યુશન્સમાં પરિવર્તન લાવવા માટે સુસજ્જ. રૂ. 35,000ની સ્પર્ધાત્મક કિંમતે શરૂ કરતાં વિંડફ્રી™ એસી સેમસંગ અધિકૃત ચેનલોમાં ઉપલબ્ધ છે. ચિલ્ડ વોટર ફેન કોઈલ...