27 C
Gujarat
September 20, 2024
Amdavad Live

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

amdavadlive_editor
પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૂર્તિ વિસર્જન દરમિયાન માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadlive_editor
ગત દિવસોમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઠેરઠેર ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલ પાટણ નજીક સરસ્વતી નદીના પ્રવાહમાં ચાર લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. એક અન્ય...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્તનું ધ્યાન રાખવું કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે

amdavadlive_editor
સાધુ ચિત્ત સમાન અને સરળ હોય છે. ચિત્ત અને ચોટને ખૂબ નજીકનો સંબંધ હોય છે. ચિત્તને ચોટ જલ્દી લાગી જાય છે. આપણે અકારણ ખૂબ જ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

amdavadlive_editor
મુંબઈ 10 સપ્ટેમ્બર 2024: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત સાતમા વરસે સ્વર્ગીય શ્રી પ્રમોદ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્તમાં આસક્તિ પણ છે અને વિરક્તિ પણ છે.

amdavadlive_editor
એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે. “એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે.” દરેક અભિલાષા ખુબસુરત બંધન છે. માની...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દરેક સન્યાસ સંસારમાંથી પ્રગટ થાય છે, જેમ બાળક માતાની કૂખમાંથી પ્રગટ થાય છે

amdavadlive_editor
“એક લેવલ નિર્માણ કરો,લેબલને છોડી દો” આજકાલ કૃષ્ણને પણ જબરદસ્તી તંત્રમાં ખેંચવાની કોશિશ થઈ રહી છે. કોઈ બુદ્ધપુરુષની છાયામાં બેસી જાવ.દરેક પ્રકારની ગંદકી મટી જશે....
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને પ્રણામ: મોરારી બાપુ

amdavadlive_editor
શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે. સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે. તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે. સાધુ પાસે શબ્દ નહીં,વચન છે. બધા જ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મંગલમૂર્તિ ગણેશ ચોથથી ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ઇલોરા ગુફાનાં સાન્નિધ્યમાં રામકથાનો મંગલ આરંભ

amdavadlive_editor
માનસ કંદરા’ મહેશ એન.શાહ.  કથા ક્રમાંક-૯૪૨ દિવસ-૧ તા-૭ સપ્ટેમ્બર. “આ ગુફાઓ કલાકૃતિ નહીં પણ ધ્યાનકૃતિ છે” “આ કંદરાઓ કારીગરોએ નહીં,પણ સાધકોએ ધ્યાન કરીને બનાવી છે”...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

amdavadlive_editor
છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માનસ સમુદ્રાભિષેક મહેશ એન.શાહ. કથા ક્રમાંક-૯૪૧ દિવસ-૯ તા-૨૫ ઓગસ્ટ ૨૦૨૪

amdavadlive_editor
૯૪૧મી રામકથાનો સંવેદનાભર્યો વિરામ; ૯૪૨મી રામકથા આગામી ૭ સપ્ટેમ્બરથી ઇલોરા ગુફા ઔરંગાબાદ(મહારાષ્ટ્ર)થી વહેશે. “આપણે કોઈ પરમના નિમંત્રણ ઉપર કથામાં આવ્યા છીએ.” તાડકારૂપી ક્રોધને બોધરૂપી રામ...