33.6 C
Gujarat
May 16, 2025
Amdavad Live

Category : અવેરનેસ

અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ એ પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી- એકતા અને જાગૃતિનો સંદેશ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૧૪ મે ૨૦૨૫: વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ દ્વારા આજે સવારે એક ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં...
અવેરનેસગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન

ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે...
અવેરનેસગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

નોવા આઈવીએફ અને વિંગ્સ વુમન્સ હોસ્પિટલ દ્વારા થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવા માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૮ મે ૨૦૨૫: નોવાઆઈવીએફ અને વિંગ્સવુમન્સ હોસ્પિટલ દ્વારા ગુરુવારે સવારે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં...
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બેંકિંગમાં પરિવર્તન: ભારતીય માતાઓ હવે અપનાવી રહી છે ડિજિટલ પેમેન્ટ્સ

amdavadlive_editor
પ્રશ્ન 1. ભારતીય માતાઓ ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવાના આગામી વલણમાં કઈ રીતે યોગદાન આપી રહી છે? ભારતમાં ડિજિટલ ફાઇનાન્સનું ક્ષેત્ર ઝડપથી વિકસિત થયો છે – મહિલાઓ,...
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

FLO અને YFLO અમદાવાદ દ્વારા ડિમ્પલ જાંગડા સાથે પાવરફુલ વેલનેસ સેશનનું આયોજન

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૭ મે ૨૦૨૫: ૭મી મેના રોજ, FLO અને YFLO અમદાવાદએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે એક ખૂબ જ આકર્ષક અને સમજદાર વેલનેસ કાર્યક્રમનું...
અવેરનેસગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

વિશ્વ થેલેસેમિયા દિવસ: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કરશે

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: નોવા વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કરશે. આ...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસમોટીવેશનરાષ્ટ્રીયહેડલાઇન

IAS ટોપર્સના સફળતાના રહસ્યો: લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ ૦૫ મે ૨૦૨૫: સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયેલ UPSC GPSC કરિયર કાર્નિવલ ટોકમા ઉપસ્થિત રહયા હતા. ધોરણ 12...
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત રક્ષા મંચનો બે દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૦૩ મે ૨૦૨૫: આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરત પટેલની પ્રમુખ ઉપસ્થિતિ રહી. આ સમયે ડો. ભરત પટેલ એ...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

UPSC ક્રેક કરો, ટોપર્સના સિક્રેટ્સ જાણીને : મે મહિનામાં અમદાવાદમાં નિઃશુલ્ક સેમીનારનું આયોજન

ગુજરાત, અમદાવાદ ૦૨ મે ૨૦૨૫: શું તમે પણ ક્યારેય UPSC GPSC પાસ કરવાનું સપનું જોયેલું છે તો આ સપ્તાહનો અંત તમારા માટે અતિશય નિર્ણાયક રહશે...
અવેરનેસગુજરાતબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

#NAM સંમેલન 2025

amdavadlive_editor
NAM સંમેલન 2025નો પ્રથમ દિવસ: રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આયુષ/હેલ્થ મંત્રીઓની સક્રિય હાજરી, આયુષ ક્ષેત્રમાં મજબૂત સહયોગ માટેનો માર્ગ મોકળો થયો ‘અમારું લક્ષ્ય છે –...