એમેઝોન પે અને ICICI બેંકે ભાગીદારીને રિન્યુ કરી, ભારતના સૌથી વધુ સ્વીકૃત કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને વિસ્તાર્યું
એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ ફોરેક્સ ફી ઘટાડે છે, શોપિંગ અને ટ્રાવેલ બુકિંગ પર 5% અનલિમિટેડ રિવોર્ડ્સ ચાલુ રાખે છે મુંબઈ | ૧૧મી સપ્ટેમ્બર...
