યુનોનાં મંચ પરથી અખિલ વિશ્વ માટે મુખરિત થયેલી ભારતીય વ્યાસપીઠે નવ દિવસ બાદ વિરામ લીધો; ૯૪૧મી રામકથાનો ૧૭ ઓગસ્ટથી ઇન્ડોનેશિયાથી આરંભ થશે.
માનસ વસુધૈવ કુટુમ્બકમ દિન-૯ તા-૪ ઓગસ્ટ "સુચારુ રૂપમાં જેમ થવું જોઈએ,ભગવદકૃપાની જેવી યોજના હશે એ રીતે,આ થવાનું હતું ને થયું છે:"મોરારિબાપુ "બીજ વાવી દીધાં છે...