પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી
નવરાત્રીના વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં પૂર્વાના ધમાકેદાર પર્ફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ, રસિયાઓમાં અનેરી તાજગી સાથે જોરદાર ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી,...