37.5 C
Gujarat
March 16, 2026
Amdavad Live
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

GGJSમાં ભાવિન વોરાને જ્વેલરી ડિઝાઇન અને કૌશલ્ય વિકાસ માટે સન્માન કરાયું

ગુજરાત, અમદાવાદ | ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: GGJS (ગુજરાત ગોલ્ડ જ્વેલરી શૉ) માં અમદાવાદના ભાવિન વોરાનું જ્વેલરી ડિઝાઇન અને કૌશલ્ય વિકાસમાં તેમના બહુમૂલ્ય યોગદાન બદલ GGJS ના ડિરેક્ટર શ્રી પિયુષભાઇ આચાર્ય દ્વારા સન્માન અને પ્રશંસા કરવામાં આવી. તેમની જ્વેલરી ડિઝાઇન ક્ષેત્રની ૨૦ વર્ષની કારકિર્દીમાં ઘણા બધા સ્ટુડેંટ્સને તાલીમ આપી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તક આપવામાં મદદરૂપ થયા છે. તેમની આ વિચારધારાની નોંધ લઈ જ્વેલરી ઇન્ડસ્ટ્રીએ બહુમાન કરી યોગ્ય વળતર આપ્યું.

Related posts

ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ

amdavadlive_editor

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

amdavadlive_editor

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

amdavadlive_editor

Leave a Comment