35.5 C
Gujarat
April 3, 2025
Amdavad Live

Author : amdavadlive_editor

1461 Posts - 0 Comments
ગુજરાતજ્વેલર્સબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે ૧૨ ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી...
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારીબાપુ દ્વારા ભૂકંપગ્રસ્ત મ્યાનમારને નવ કરોડની સહાય

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: રામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત...
ગુજરાતગુજરાત સરકારધાર્મિકરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

ગુજરાત અને બિહાર વચ્ચે આદિકાળીથી સંબંધ રહ્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

amdavadlive_editor
ગુજરાતનો ઉત્સવ કાશી અને પટનામાં થાય છે, એજ પ્રમાણે બિહારનો ઉત્સવ ગુજરાતમાં થઇ રહ્યો છે : સંસદ સભ્ય મનોજ તિવારી અમદાવાદના વટવામાં બિહારી સમાજ સેવા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

SET 2025 અને SITEEE 2025 માટે અરજીઓ ટૂંક સમયમાં બંધ થશે

amdavadlive_editor
સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની અંતિમ તક ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) 12 એપ્રિલ, 2025 ના રોજ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

amdavadlive_editor
અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે. નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ. એક માત્ર નામ જ પર્યાપ્ત છે. ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા

amdavadlive_editor
તમામ કાળથી મુક્તિ અપાવશેહરિનામ. સ્થિરતા અને ધીરતા માટે હરિનામ એકમાત્ર ઉપાય છે. શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભગવાન મળશે. ગુરુ સર્વસ્વ,સર્વત્ર અને સર્વદા છે. આપણે...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે

amdavadlive_editor
ગ્રાહકો 30મી એપ્રિલ, 2025 સુધી વિશેષ કિંમતે ઉપલબ્ધ સેમસંગ કેર+ સાથે ખાસ વિસ્તારિત વોરન્ટી સાથે વધુ સુવિધા અને બાંયધરી માણી શકે છે. ગ્રાહકો ચુનંદાં ફ્રન્ટ...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયસેલિબ્રેશનહેડલાઇન

પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી અને ગુજરાતી ફૂડ ટ્રેડિશન્સનું સન્માન કરવાના એક વર્ષની...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

એકંદર વિકાસ માટે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સંકલન જરૂરી છે – શ્રી બી.આર. શંકરાનંદ

amdavadlive_editor
જાહેર આરોગ્ય સુરક્ષા અને સસ્તી તબીબી સેવાઓમાં ફાર્માસિસ્ટની ભૂમિકા અજોડ છે – ડૉ. મોન્ટુ કુમાર પટેલ શિક્ષકો માટે નવીનતમ ઔદ્યોગિક પદ્ધતિઓ પર તાલીમ ફરજિયાત છે – ડૉ. સુદર્શન જૈન ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને ભારતીય શિક્ષણ બોર્ડના સંયુક્ત આશ્રય હેઠળ, નવી દિલ્હીના નવરોજી નગર ખાતે PCI...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સિસિલિયન પ્રીમિયર લીગ: અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ

amdavadlive_editor
ગુજરાત, અમદાવાદ 29 માર્ચ 2025: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ના સભ્યો માટે અમદાવાદની સૌથી રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ, સિસિલિયન પ્રીમિયર લીગ (SPL), તેની ત્રીજી એડિશન સાથે...