23.1 C
Gujarat
March 16, 2026
Amdavad Live
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ રિપબ્લિક ડે સેલ 2026 દરમિયાન મકર સંક્રાંતિની ખરીદી કરો – વહેલી ડીલ્સ અત્યારે લાઇવ છે

સ્માર્ટફોન, ઉપકરણો, ફેશન, બ્યૂટી, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, ઘર અને રસોડાના ઉત્પાદનો સહિત બીજી ઘણી વસ્તુઓના વિશાળ સિલેક્શન પર શાનદાર ડીલ્સ પ્રાઇમ સભ્યો માટે દરરોજ વધારાની બચત


  • ગ્રાહકો SBI ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10%* સુધીની ઇન્સ્ટન્ટ બચત મેળવી શકે છે; અને INR 10,000 સુધીના વધારાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
  • પ્રાઇમ ગ્રાહકો માટે એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા અમર્યાદિત 5% કૅશબૅક અને INR 2,500ના સ્વાગત રિવોર્ડ
  • પસંદગીના પાત્ર ગ્રાહકો માટે INR 60,000 સુધીના ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને INR 600 સુધીના એમેઝોન પે લેટર સ્વાગત રિવોર્ડ
  • પસંદગીના સ્માર્ટફોન પર INR 60,000 સુધીની એક્સચેન્જ ઑફર્સ અને 12 મહિના સુધી નો-કોસ્ટ EMIનો લાભ લો
  • લેવીઝ, સ્કેચર્સ, લોરીઆપપેરિસ, અમેરિકનટૂરિસ્ટર, કેસિઓ, ફિલિપ્સ, વોયલ્લા અને ધ ઓર્ડિનરીના નવા લોન્ચ જેવા ટોચના બ્રાન્ડ્સ પર 80% સુધીની છૂટ સાથે તમારા વોર્ડરોબને અપગ્રેડ કરો
  • એલેક્સા સાથે ઇકો સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ડિસ્પ્લે પર 30% સુધીની છૂટ, અને ફાયર ટીવી સ્ટિક પર 45% સુધીની છૂટ 

બેંગલુરુ | ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ — એમેઝોન ઇન્ડિયાનો ખૂબ જ રાહ જોવાઈ રહેલા ગ્રેટરિપબ્લિકડેસેલ2026, આવર્ષે16 જાન્યુઆરીના રોજ રાત્રે 12:00 વાગ્યાથી લાઇવ થશે. સ્માર્ટફોન, ફેશન, બ્યૂટી, હોમ અને કિચન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મોટાં ઉપકરણો, કરિયાણા, રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ અને વધુ સહિત વિવિધ કેટેગરીઓમાં આકર્ષક નવા લોન્ચ અને શાનદાર ડીલ્સ સાથે તમારી મકર સંક્રાંતિની ઉજવણીને વધુ ઉન્નનત કરો. ગ્રાહકો એપલ, સેમસંગ, વનપ્લસ, સોની, LG, સ્કેચર્સ, લોરિયલ પેરિસ, iQOO, શાઓમી, ક્યુબો, TCL, HP અને boAt જેવી ટોચની બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ મેળવી શકે છે. ગ્રાહકો ટ્રેન્ડિંગ ડીલ્સ, 8 PM ડીલ્સ, ટોપ77 રિપબ્લિક ડીલ્સ અને ટોપ 100 ડીલ્સ જેવા ખાસ તૈયાર કરેલા ડીલના ફોર્મેટમાંથી પણ ખરીદી કરી શકે છે.આ ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં તહેવારોમાં અચૂક હોવી જોઈએ તેવી વસ્તુઓ અને ટોચની બ્રાન્ડ્સમાં મનપસંદ ગિફ્ટ સાથે લણણીની મોસમની ઉજવણી માટે ખાસ તૈયાર કરેલું સિલેક્શન ખરીદીને સરળ બનાવે છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસપ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “પાકનીલણણીના તહેવારોના આનંદથી લઈને પ્રજાસત્તાક દિવસના ગૌરવ સુધી, એમેઝોન ઇન્ડિયા તહેવારોમાં જરૂરી ચીજવસ્તુઓના વિશાળ સિલેક્શન અને અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા આપવામાં આવતી નવી રોમાંચક લોન્ચ ઑફર રજૂ કરીને ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને આ બધું એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. AI-સક્ષમ સર્ચ, વિશ્વસનીય ગ્રાહક રેટિંગ્સ અને આકર્ષક લાઇવ શોપિંગના અનુભવો દ્વારા સમર્થિત, અમે સમગ્ર ભારતમાં ગ્રાહકોને વધુ સુવિધા અને ઝડપી ડિલિવરી સાથે ખરીદી કરવામાં મદદ કરી રહ્યા છીએ. ગ્રેટ રિપબ્લિક ડે સેલના દરેક દિવસે પ્રાઇમ સભ્યો વધારાની બચત સાથે વધુ બચત કરી શકશે”.

એમેઝોનદ્વારાAI-સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરીને ખરીદીને સુગમ અને સરળ બનાવવામાં આવી છે. એમેઝોનનાAI-સંચાલિત શોપિંગ આસિસ્ટન્ટ રુફસની મદદથી, ગ્રાહકો પ્રોડક્ટ્સ શોધી શકે છે અને પર્સનલાઇઝ્ડ ભલામણો મેળવી શકે છે, જેથી તેમનો શોપિંગનો અનુભવ વધુ પર્સનલાઇઝ્ડ અને અનુકૂળ બને છે. લેન્સAIસાથે, તેઓ સોશિયલ મીડિયા પર અથવા ઑફલાઇન પણ કોઈપણ ઉત્પાદનનો ફોટો લઈ શકે છે અને તરત જ તેમને Amazon.in પર શોધી શકે છે. AI રિવ્યૂ હાઇલાઇટ્સ હજારો સમીક્ષાઓમાંથી મુખ્ય આંતરિક બાબતોને ઝડપથી સમજવાનું સરળ બનાવે છે, જે સૌથી મહત્વપૂર્ણ બાબતોનો સારાંશ મેળવીને સરળતાથી નિર્ણય લઈ શકાય. વ્યૂ ઇન યોર રૂમ નામની સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકો તેમની પોતાની જગ્યામાં ફર્નિચર અને સુશોભનની ચીજો કેવા દેખાશે તેની કલ્પના કરી શકે છે, જ્યારેક્વિક લર્ન અને બાયિંગ ગાઇડ્સ ગ્રાહકોને ઝડપથી, વધુ આત્મવિશ્વાસપૂર્ણ તેમજ માહિતીપૂર્ણ ખરીદી સંબંધિત નિર્ણયો લેવામાં મદદ કરે છે. ગ્રાહકો હોમપેજ એપ્લિકેશન પર રિફ્રેશ કરેલા વપરાશકર્તા ઇન્ટરફેસનો પણ આનંદ માણી શકશે, જે વ્યક્તિગત ખરીદીની પ્રાધાન્યતાઓના આધારે અનુરૂપ સામગ્રી અને પ્રોડક્ટની ભલામણો દ્વારા વધુ પર્સનલાઇઝ્ડ અનુભવ પ્રદાન કરશે.

આમકર સંક્રાંતિમાં ગ્રાહકો જે પ્રોડક્ટ અને બ્લોકબસ્ટર ડીલ્સનો આનંદ માણી શકે છે તેની માહિતી અહીં આપી છે.

 ટેકનોલોજી, ફેશન, હોમ ડેકોર અને વધુમાં શ્રેષ્ઠ પ્રીમિયમ પ્રોડક્ટ્સ એક્સપ્લોર કરો.

વનપ્લસ, સેમસંગ, iQOOઅને શાઓમી જેવા ટોચના સ્માર્ટફોન બ્રાન્ડ્સ પર બ્લોકબસ્ટર ડીલ્સ

  • ગ્રાહકોએપલ આઇફોન 17 પ્રો INR 1,25,400*માં (INR 3,000 બેંક ડિસ્કાઉન્ટ અને INR 6,500 ની કૂપન ઓફર સહિત), એપલ આઇફોન 17 પ્રો મેક્સ INR 1,40,400*માં (INR 3,000 બેંક ડિસ્કાઉન્ટ અને INR 6,500 ની કૂપન ઓફર સહિત), અને એપલ આઇફોન 17 એર INR 91,249*માં (INR 750 બેંક ડિસ્કાઉન્ટ સહિત) ખરીદી શકે છે.
  • ગ્રાહકો એક્સચેન્જ ઑફર્સ, બેંક ડિસ્કાઉન્ટ, એમેઝોન પે લેટર, સ્માર્ટફોન પર નો-કોસ્ટEMI જેવા વધારાના લાભોનો આનંદ માણી શકે છે જેમ કે સેમસંગ ગેલેક્સી A55 5G INR 23,999 માં,વનપ્લસ15 INR 68,999માંઉપલબ્ધછેજેમાં ક્રેડિટ કાર્ડ EMI પરINR 4,000 બેંક ડિસ્કાઉન્ટ મળે છે, તેમજiQOO15 INR 65,999માંઉપલબ્ધછેજેમાંINR 7,000 બેંક ડિસ્કાઉન્ટ મળે છે અનેરીઅલમીNARZO 80 Lite 5G INR 11,499માંઉપલબ્ધછે.
  • ચાર્જિંગ એસેસરીઝ, સ્ક્રીન પ્રોટેક્ટર પર 70% સુધીની છૂટ માત્ર INR 99* થી શરૂ થાય છે, અને હેડફોન પર 65% સુધીની છૂટ
  • INR 99*થી શરૂ થતા ફોનના કેસ અને કવર તેમજ INR 129*થી શરૂ થતા મોબાઇલ હોલ્ડર્સ અને વધુ
  • વનપ્લસ, શાઓમી, એપલ, સેમસંગ, એમ્બ્રેન, રીઅલમી, સ્પીજેન, ગિફ્ટકાર્ટ, બેલ્કિન, pTronઅને વધુ સહિત ટોચની બ્રાન્ડ્સ તરફથી 65% સુધીની બચત સાથે એક્સેસરીઝ પર કેટલીક આકર્ષક ડીલ્સ મેળવો.
  • બેંકની ઑફર્સ અને વધુ સહિત શ્રેષ્ઠ ઇઅરબડ્સ મેળવો જેમ કે, વનપ્લસબડ્સરૂ.4,999માં,સેમસંગગેલેક્સીબડ્સ3 પ્રોINR 10,999માં

સોની, TCL, સેમસંગ, LG અને શાઓમી જેવા ટોચના બ્રાન્ડ્સના નવીનતમ હોમ એન્ટરટેઇનમેન્ટ સેટઅપ સાથે તમારા જોવાના અનુભવને બહેતર બનાવો.

HP, boAt, સેમસંગ, સોની અને લેનોવોના પ્રીમિયમ ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 75% સુધીની છૂટ મેળવો

લેવીઝ, સ્કેચર્સ, લોરીઆલપેરિસ, અમેરિકનટૂરિસ્ટર, કેસિઓ, વોયલ્લા અને બીજી તેના જેવી ટોચની બ્રાન્ડ્સ પર 50-80% ડિસ્કાઉન્ટ સાથે તમારા વોર્ડરોબને ફરીથી સેટ કરો.

તમારા ઘર માટે જરૂરી અપગ્રેડ્સ મેળવો

હોમ એપ્લાયન્સિસ પર મેળવો 65% સુધીની છૂટ

ઘર, કિચન અને આઉટડોર પ્રોડક્ટ્સ પર 80% સુધીની છૂટ સાથે તમારા ઘરને ફરી તૈયાર કરો

ઘરો અને ઓફિસો માટે બજેટ માટે અનુકૂળ વિકલ્પો અને જથ્થાબંધ આધારિત બચત મેળવો

એમેઝોન બજારમાં 80% સુધીની છૂટ મેળવીને મોટી બચત કરો

એમેઝોન બિઝનેસ પર 80% સુધીની છૂટ મેળવીને તમારા વ્યવસાયની જરૂરિયાતોને અપગ્રેડ કરો, ફરીથી સ્ટોક કરો અને તૈયાર કરો

કરિયાણા અને રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓનો ફરી સ્ટોક કરો: એમેઝોન ફ્રેશ પર ડીલેક્ટા અને મિલ્કીમિસ્ટ જેવી બ્રાન્ડ્સ પર 50% સુધીની છૂટ સાથે તાજા ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો ખરીદો, અનેAmazon.in પર હાર્પિક, સર્ફ એક્સેલ, દાવત અને ડ્રૂલ્સ જેવી ટોચની બ્રાન્ડ્સ સહિત રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ પર 60% સુધીની છૂટ મેળવો

બધી ઉંમરના લોકો માટે પુસ્તકો, રમકડાં અને રમતો પર મોટી બચત મેળવો

એમેઝોન સહેલી

એમેઝોન કારીગર

સ્થાનિકદુકાનો પર 75% સુધીની છૂટ સાથે સીઝનની સૌથી મોટી બચતનો આનંદ માણો

સ્થાનિક દુકાનો પર 75% સુધીની છૂટ સાથે સિઝનની સૌથી મોટી બચત કરો

=∅∅∅∅∅∅∅∅=

Related posts

ટાટા મોટર્સ અને નિયોન લોજિસ્ટિક્સ પાર્ટનર ભારતના એફએમસીજી ક્ષેત્રમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે

amdavadlive_editor

ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે પૂ. મોરારિબાપુની નિશ્રામાં યોજાશે

amdavadlive_editor

ઇએફ પોલિમર એ સીરીઝ બી રાઉન્ડમાં $17.8 મિલિયન એકત્ર કર્યા

amdavadlive_editor

Leave a Comment