24.9 C
Gujarat
March 13, 2026
Amdavad Live
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો માટે એન્ડ-ટુ-એન્ડ ઉકેલો પૂરા પાડે છે

  • સવલતોનું સંચાલન ઘરેલુ કંપની ગુજરાતમાં ધોળકીયા ગ્રુપ સમર્થિત આરિવા ઓટોના ટેકા દ્વારા કરવામાં આવશે

ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં પોતાની અદ્યતન સેવાઓ સાથે અતુલ્ય સફળતાનો સ્વાદ માણ્યા બાદ, ACKOએ અમદાવાદમાં તમામ પ્રકારની ઓટોમોટીવ જરૂરપિયાતો માટે વન-સ્ટોપ-શોપ ACKO ડ્રાઇવ (ઝૂંબેશ)નો પ્રારંભ કર્યો છે.
23000 ચોરસ ફૂટમાં ફેલાયેલી ACKO ડ્રાઇવ સવલત વાર્ષિક ધોરણે માર્કેટમાં 7000થી વધુ લોકોને સેવા પૂરી પાડશે તેવી આશા છે.

આ સુવિધાનું ઉદ્ઘાટન ACKO ના સ્થાપક શ્રી વરુણ દુઆ અને ગુજરાતના ધારાસભ્ય અને વરમોરા ગ્રુપના ચેરમેન શ્રી પ્રકાશ વરમોરા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા બેન જૈન અને ગુજરાતના ઉદ્યોગસાહસિક સેલ ભાજપના કાર્યકારી સભ્ય જીગ્નેશ મેથાણીયા સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ACKO ડ્રાઇવના ઓટમોટીવ આફ્ટરમાર્કેટ સેગમેન્ટમાં પ્રવેશે સ્પષ્ટ મિશનઃ અસંગઠિત ખેલાડીઓના પરંપરાગત પ્રભુત્વ દ્વારા વ્યવસાયીકરણ અને આધુનિક બનાવવો તેના દ્વારા પ્રવેશ પૂરો પાડવામાં આવ્યો હતો. અમદાવાદમાં અદ્યતન સવલતના લોન્ચ સાથે ACKO વધુમાં આ વિઝનને તેની ટેક-ચડીયાતાપણા, ઉત્કૃષ્ટ કામગીરી અને ગ્રાહક પ્રથમ અભિગમ દ્વારા જીવનમાં લાવવાનો હેતુ ધરાવે છે.

અદ્યતન ટૂલ્સ, અસલ OEM પૂર્જાઓ અને ઉચ્ચ તાલીમ પામેલા વ્યાવસાયિકોની ટીમથી સજ્જ આ સવલત ACKOના નિયમત પ્રોટોકોલ્સ હેઠળ કામગીરી કરે છે જેથી ગુણવત્તા, પારદર્શકતા અને પ્રત્યેક ટચપોઇન્ટ ખાતે સાતત્યતાની ખાતરી કરી શકાય.

આરિવા ઓટોની મદદથી લોન્ચ કરાયેલ, આ સ્થાનિક સાહક ઊંડી માર્કેટ આત્મદ્રષ્ટિ સાથે અને ગુજરાતના મજબૂત સમાન કનેક્ટ સાથે આ સવલત ફક્ત સુગમતા જ નહી પરંતુ વિશ્વાસ, વિશ્વસનીયતા અને આજના કાર માલિકો જે માંગ કરે છે તેની સામે અંતરાયમુક્ત અનુભવ સામે વિઊજિત પ્રતબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.

“રાજ્યના ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રમાં અમદાવાદ એક વ્યૂહાત્મક સ્થળ તરીકે ઉભરી આવે છે અને અમારી વિસ્તરણની મુસાફરીમાં નોંધપાત્ર સિદ્ધિ છે. અમે ACKO ડ્રાઇવની 2024માં ભારતમાં કારની માલિકી સ્થાપિત કરવાના હેતુથી શરૂઆત કરી હતી. અંતરાયમુક્ત અનુભવ હજ્જારો ગ્રાહકોને પૂરો પાડ્યા બાદ, અમે અમદાવાદમાં તાજેતરની સવલત લાવીને અમે એક કદમ આગળ ધપાવી રહ્યા છીએ, જે ઉચ્ચ ગુણવત્તાવાળી કાર સંભાળ, અસલ પૂર્જાઓ અને ગ્રાહક પ્રથમ અભિગમ પૂરો પાડશે. અમને આરિવા ઓટો સાથે ભાગીદારી સાથે આનંદ થયો છે, જેમની ઊંડાણપૂર્વક માર્કેટ સમજ તેમને આ પ્રયત્ન માટે ઉત્તમ સહયોગી બનાવે છે” એમ ACKOના સ્થાપક વરુણ દુઆએ જણાવ્યું હતું.

ACKO ડ્રાઇવ સમગ્ર મહત્ત્વના ભારતીય શહેરોમાં વિસ્તરવાનું ચાલુ રાખ્યુ છે ત્યારે પ્રત્યેક નવુ કેન્દ્ર ભારતમાં કાર સંભાળ માટે વધુ સુંદર, સરળ અને વધુ વિશ્વસનીય ભવિષ્યનું નિર્માણ કરવામાં યોગદાન આપશે.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

amdavadlive_editor

કપિલ શર્માએ કોમેડીની ધૂમ મચાવવાનું ચાલુ રાખ્યું છેઃ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોએ લાગલગાટ છ સપ્તાહ સુધી નેટફ્લિક્સ ઈન્ડિયાના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે

amdavadlive_editor

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ દિલ્હીમાં રામ કથાનું આયોજન કરશે

amdavadlive_editor

Leave a Comment