29.2 C
Gujarat
June 20, 2026
Amdavad Live
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

મુંબઈ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ હતી.

સેમિનારમાં બોલતા શ્રી શાહે જણાવ્યુ કે આપણા પીવાના ઉપયોગમાં લેવાતા પાણી 100% શુધ્ધ નથી હોતા અને પ્રદુષિત પાણીથી અનેક રોગોના ભોગ બનીએ છીએ.

કેંગન વોટર મશીન 100% સુધી શુદ્ધ પાણી આપે છે.

આ સેમિનારમાં યુક્તિ શાહે કેંગલ વોટરનું સચોટ ડોસ્ટ્રેશન આપ્યું હતું. કંપનીના સિનિયર ડિસ્ટ્રિબ્યુટર જીગ્નેશ પાવાનીએ આ મશીનમાં ફાયદાઓ જણાવ્યા હતા અને મશીન ખરીદીને કઈ રીતે આર્થિક કમાણી થાય એ વિગતવાર સમજાવ્યું.

સામાજિક કાર્યકર દિલીપભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઇએ VBN ના મેમ્બરોનું સ્વાગત કર્યું હતું અમે આભાર માન્યો હતો.

કેંગન વોટર મશીન અંગે વધુ વિગત માટે દિલીપભાઈ શાહના મોબાઈલ નંબર 9819395040 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

Related posts

હીરો મોટોકોર્પ દ્વારા નવી ડેસ્ટિની 125 સાથે અર્બન મોબિલિટીમાં પ્રગતિ સેગમેન્ટમાં અવ્વલ માઈલેજ અને ઉદ્યોગના પ્રથમ ફીચર્સ ઓફર કરે છે

amdavadlive_editor

કાળીયાબીડ, પાવઠી અને જામકંડોરણા ખાતે અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadlive_editor

ઉદયન કેર દ્વારા કેર લિવર્સના આર્થિક સશક્તિકરણ પર ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજનકર્યું

amdavadlive_editor

Leave a Comment