39 C
Gujarat
June 7, 2025
Amdavad Live
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

ગુરુગ્રામ, ભારત ૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ફલેગશિપ ગેલેક્સી S25 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં આવી હતી. મૂળ કિંમત INR 129999થી શરૂ થતા ગેલેક્સી S25 અલ્ટ્રા ફક્ત INR 117999માં મળશે. ગેલેક્સી S25 અલ્ટ્રા માટે વિશેષ કિંમતમાં INR 12000ના ઈન્સ્ટન્ટ કેશબેકનો સમાવેશ થાય છે.

ગ્રાહકો માટે ડીલમાં વધુ મીઠાશ ઉમેરતાં ગેલેક્સી S25 અલ્ટ્રા 24 મહિનાના નો- કોસ્ટ ઈએમઆઈ સાથે પણ મળશે. ગ્રાહકો વધુ એફોર્ડેબિલિટી જોઈતી હોય તો માસિક INR 3278થી શરૂ થતા નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકે છે.

આ વિશેષ ઓફર્સ ગ્રાહકોને સેમસંગના ફ્લેગશિપ ગેલેક્સી S25અલ્ટ્રા અનુભવવાની અદભુત તક પણ આપશે, જે આજ સુધીના સેમસંગના સૌથી નેચરલ અને કોન્ટેક્ટ્- અવેર મોબાઈલ અનુભવ સાથે અસલી AIસાથી તરીકે પણ નવું ધોરણ સ્થાપિત કરે છે.

ગેલેક્સી S25અલ્ટ્રા પર મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે AIએજન્ટ્સ એપ્સમાં કોમ્પ્લેક્સ ટાસ્ક્સ આસાનીથી કરવા અને સ્પીચ, ટેક્સ્ટ, વિડિયોઝ અને ઈમેજીસ થકી નેચરલ યુઝર ઈન્ટરએકશન્સ અભિમુખ બનાવવા માટે વન UI 7 મંચમાં ઈન્ટીગ્રેટેડ છે. હવે બ્રિફ દિવસભર ગાઈડ કરવા માટે તૈયાર સૂચનો પૂરાં પાડે છે અને બાર વર્તમાન પ્રવૃત્તિઓ માટે નવ  હબ પ્રદ-ન કરે છે. રાઈટિંગ આસિસ્ટ સાથે બહેતર ઉત્પાદકતાથી ડ્રોઈંગ આસિસ્ટ દ્વારા ઉજાગર કરાતી અમર્યાદિત ક્રિયાત્મકતા સુધી ગેલેક્સી AIની વિસ્તારિત ક્ષમતાઓએ તેમના રોજબરોજના જીવનનાં દરેક પાસાંમાં યુઝર્સને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું છે.

ગેલેક્સી S25અલ્ટ્રા સાથે ઈન્ટરએકશન્સ વધુ જ્ઞાનાકાર પણ છે. સિંગલ કમાન્ડ સાથે જેમિની સહજ રીતે યુઝર્સ ફેવરીટ સ્પોર્ટસ ટીમનું શિડ્યુલ શોધી શકે છે અને તેને સેમસંગ કેલેન્ડરમાં એડ કરે છે. ગેલેક્સી S25અલ્ટ્રાને પાવર આપતાં ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 ઈલાઈટ મોબાઈલ પ્લેટફોર્મ વધુ પ્રતિસાદાત્મક AIઅનુભવો માટે ઓન-ડિવાઈસ પ્રક્રિયાઓને ગતિશીલ કરે છે, જે વધુ સ્મૂધ અને વધુ વાસ્તવલક્ષી મોબાઈલ ગેમિંગ બનાવે છે.

એખદમ સઘન ડિવાઈસ ઉપયોગ અને AIપ્રક્રિયા 40%વિશાળ વેપર ચેમ્બર સાથે બહેતર હીટ ડિસિપેશન સ્ટ્રક્ચર અને તૈયાર થર્મલ ઈન્ટરફેસ મટીરિયલ (TIM)ને આભારી તે થર્મલ કાર્યક્ષમતામાં વધારાની સુધારણા પ્રદાન કરે છે.

ગેલેક્સી S25અલ્ટ્રાનો 200MPવાઈડ- એન્ગલ કેમેરા હાઈ રિઝોલ્યુશન સેન્સર્સ અને પ્રોવિઝ્યુઅલ એન્જિન સાથે દરેક રેન્જ ખાતે અત્યંત બારીકાઈભર્યા શોટ પ્રદાન કરીને મોબાઈલ ફોટોગ્રાફી માટે નવું ધોરણ સ્થાપિત કરે છે. ગત 12MPપરથી અપગ્રેડેડ 50MPઅલ્ટ્રાવાઈડ કેમેરા સેન્સર સાથે ગેલેક્સી S25 અલ્ટ્રા અપવાદાત્મક સ્પષ્ટતામાં એપિક શોટ્સ પ્રદાન કરે છે, જ્યારે વર્ચ્યુઅલ એપર્ચર જેવા પ્રોફેશનલ ગ્રેડ કંટ્રોલ્સ કોઈ પણ ફોટો અથવા વિડિયોને અલ્ટિમેટ વિઝ્યુઅલ અનુભવમાં ફેરવી દે છે.

ગેલેક્સી S25 અલ્ટ્રામાં ટકાઉ ટાઈટેનિયમ ફ્રેમ અને કોર્નિંગ® ગોરિલા® આર્મર 2 પ્રોટેકશન છે. OSઅપગ્રેડ્સની સેવન જનરેશન્સ અને સિક્યુરિટી અપડેટ્સનાં સાત વર્ષ સાથે એકત્રિત ગેલેક્સી S25 અલ્ટ્રા લાંબા આયુષ્યકાળમાં વિશ્વસનીય અને મહત્તમ કામગીરીની ખાતરી રાખે છે.

Related posts

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી

amdavadlive_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”

amdavadlive_editor

પહલ નર્ચરિંગ લાઇવ્સ – મકરપુરા વડોદરા ખાતે મેન્ટોરશિપ સ્કીલ સેન્ટર ઉદ્ઘાટન સમારોહ યોજાયો .

amdavadlive_editor

Leave a Comment