બિસ્લેરી ઇન્ટરનેશનલે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટે 3,500થી વધુ નાગરિકોને પોતાની સાથે જોડ્યા
પ્લોગિંગ અભિયાનથી લઈને વૃક્ષારોપણના અભિયાનો સુધીબિસ્લેરીએ ઉત્તર ભારતના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલા 15થી વધુ કાર્યક્રમોનામાધ્યમથી 3,500+ નાગરિકોને જોડ્યા અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન
